- બોલિવૂડમાં યુપીથી ઘણા બધા કલાકારોએ ધૂમ મચાવી રાખી છે. એક આપણા મહાનાયક અમિતાભ બચ્ચન જ છે. યુપી નું નામ લોકો માટે ઘણું હોય છે અને હોય પણ કેમ નહીં અહીંના લોકો બધા જ ક્ષેત્રમાં સફળતા મેળવી છે.
- આજે આપણે વાત કરવા જઈ રહ્યા છીએ અહીંથી સંબંધ રાખવાવાળા એક હેર સ્ટાઇલિસ્ટ આલીમ હાકીમ ની, જેમણે નેતા, અભિનેતા અને ક્રિકેટર્સ ના વાળો ને સ્ટાઇલિશ બનાવ્યા છે. તેમના પિતા હાકિમ કૈરાનવી એ આ પરંપરાને શરૂ કરી હતી. જેમને તેમનો દીકરો અદા કરી રહ્યો છે. આ વ્યક્તિ બી.એમ.ડબલ્યુ માં આવે છે તો આજે આપણે ચાલો જાણીએ તેમના વિશે.
- આલીમ હાકીમ ના સલમાન બોલીવુડ થી લઈને ક્રિકેટ સુધી ઘણા મોટા સેલિબ્રિટી હેર સ્ટાઇલ માટે આવે છે. અને તેમના એક પરફેક્ટ હેર સ્ટાઈલ આપવાનું કામ આલીમ હાકીમ કરે છે. હર બીજી બૉલીવુડ મૂવી ના હીરો લુક આલીમ હાકીમ ના કારણે આવે છે.
Loading...
- જૂનમાં રિલીઝ થયેલી નિર્દેશક રાજકુમાર હિરાની ની ફિલ્મ સંજુ સંજય દત્તનો કિરદાર ને રણવીર કપૂર નિભાવી રહ્યા હતા. અને તેમાં બધી જ હેરસ્ટાઈલ ને આલીમ હાકીમ એ લૂક આપ્યો છે. ક્રિકેટની વાત કરવામાં આવે તો વિરાટ કોહલી, હાર્દિક પંડ્યા, રોહિત શર્મા, સચિન તેંડુલકર અને ઝહિર ખાન લઈને લગભગ બધા જ ક્રિકેટર તેમની પાસે પોતાના હેર સ્ટાઈલ માટે કોન્ટેક્ટ કરે છે અને આ વ્યક્તિ તેમની પાસે રહેલી પોતાની બીએમડબલ્યુ થી પહોંચી જાય છે વાળ કાપવા માટે.
- આલીમ હાકીમ પોતાના ઘરથી સાલું સુધી પર્સનલ બી.એમ.ડબલ્યુ કાર માં જાય છે અને એટલું જ નહીં તેમની પાસે રિમોટથી ચાલતી એક ટોય કાર પણ છે જેને તેમણે પોતાના દીકરા માટે ખરીદી છે.
- આલીમ હાકીમ ના જુના કસ્ટમર માં એક બચ્ચન પરિવાર પણ છે. અમિતાભ બચ્ચન એ દીકરા અભિષેક બચ્ચન મુંડન તેમના પિતા પાસે કરાવ્યું હતું અને આજે બિગ-બી થી લઈને જુનિયર બિગ બી આલીમ હાકીમ પાસે જ પોતાની હેર કટીંગ કરાવ્યા છે.
- હાલમાં જ આલીમ હાકીમ અને સાઉથના સુપરસ્ટાર રજનીકાંત ના હેર સ્ટાઈલ માટે ઇન્વાઇટ કર્યા હતા અને તેમાં તે પોતાની મોટી ઉપલબ્ધિ માને છે. તેમણે તેમના ચેન્નઈ સ્થિત રેસિડેન્સ માં જઈને તેમના હેર કટ પણ કર્યા.
- આલીમ હાકીમ એ પોતાની હેર સ્ટાઈલથી બોલિવૂડનો દિલ જીતી લીધું છે. તે ઈન્ડસ્ટ્રીમાં પહેલા એવા હેર સ્ટાઇલિસ્ટ છે જે પોતાના સલૂન ને લાઉન્જ કહીને બોલાવે છે અને તેમણે પોતાના લાઉન્જ માં પ્રોફેશનલ ડીજે પણ લગાવી રાખ્યું છે. તે પહેલા એવા હેર સ્ટાઇલિશ છે જે હેર ટ્રીટમેન્ટ ની સાથે સાથે બોડી પાર્ટ એટલે કે ટેટુ ની સર્વિસ પણ પ્રોવાઇડ કરે છે.
Loading...





