ટેલીકવીન એકતા કપૂર એ મનાવ્યો દીકરા રવિ નો પહેલો બર્થ ડે, પહેલી વાર સોસીયલ મીડિયા માં શેયર કરી તસ્વીર


  • ડ્રામા કવીન ના નામ થી મશહૂર એકતા કપૂર એ 26 જાન્યુઆરી એ પોતાના દીકરા રવિ કપૂર નો પહેલો જન્મ દિવસ મનાવ્યો હતો. એકતા ના દીકરા ના જન્મ ગયા વર્ષે સેરોગીની દ્વારા થયો હતો. તેમને પિતા જીતેન્દ્ર ના વાસ્તવિક નામ પર પોતાના દીકરા નું નામ રવિ રાખ્યું હતું. બર્થડે સેલિબ્રેશન માં ટીવી અને ફિલ્મ ઇન્ડસ્ટ્રી ના ઘણા મોટા દિગ્જ્જો સામેલ થયા હતા.

  • સ્મૃતિ ઈરાની એ લખી ઈમોશનલ નોટ
Loading...


  • સ્મુર્તિ ઈરાની એ રવિ ના બર્થડે પર થોડી તસવીરો ની સાથે એક પોસ્ટ લખી છે. જેમાં તેમને વર્ષ ભર ની થોડી યાદો ને તાજા કરી છે. થોડા વર્ષો પહેલા માં અને તમારી માં તમારા ઘરે તારી આવવાની રાહ જોઈ રહ્યા હતા. ખુબજ બોલવાવાળી તારી માતા ખુબજ ચૂપ હતી. 

  • તારા માસા પરેશાન હતા કે તું બે મજબુર મહિલા ની સાથે છો અને તે ઇચ્છતા ન હતા કે તારા અંદર નો ઉત્સાહ નારીવાદી ને બહાર લાવે. તેના પહેલા બાલાજી ટેલીફિલ્મ લિમી. રહેવા અટલ બાલાજી ના કોઈ આદમી તેને કોઈ સ્ક્રીપટ અથવા એડિટ ટૂલ પકડાવી દે. મેં તે નિશ્ચિત કરી દીધુ હતું કે તને ડોક્ટર નો સેટ રમવા માટે મળે. તારા નાના, નાની, મામા અને ભાઈ તને ખુબજ પ્રેમ કરે છે.
Loading...


  • એકતા એ પોતાના દીકરાના બર્થડે સેલિબ્રેશન ના બે વીડિયો શેર કર્યા છે જે માટે તુષાર કપૂર ના દીકરા લક્ષ અને પિતા જીતેન્દ્ર ની સાથે કેક કાપતા નજર આવી રહ્યા છે. બીજા વિડીયોમાં જીતેન્દ્ર ઉપર પિકસરાઇજ કરવામાં આવેલું સોંગ બાર બાર દિન એ આયે સાથે રવિ ની મસ્તી જોવા મળે છે.

  • આ સેલિબ્રિટી રહ્યા મોજુદ
  • રવિના બર્થડેમાં સેલિબ્રિટી ઉપર જીતેન્દ્ર, તુષાર કપૂર, વિકાસ ખન્ના, ઈશા દેવોલ, રિતેશ દેશમુખ, જેનેલિયા ડિસોઝા, કરિશ્મા તન્ના, કરણ પટેલ, અંકિતા ભાર્ગવ, સુરવીન ચાવલા, અનિતા ક્રિસ્ટલ ડિસૂજા, દિવ્યા ખોસલા પણ નજર આવ્યા.
Loading...