પોતાના પતિ ની પહેલા લગ્નના સમયે આટલા વર્ષની હતી આ બોલિવૂડ એક્ટ્રેસ, 6 નં. નો જો જન્મ પણ ન હતો થયો



  • આપણા બોલિવૂડ એક્ટ્રેસ માં પહેલાથી જ લગ્ન થયેલા પુરુષો સાથે ખાસ લગાવ રહ્યો છે. એવી ઘણી બધી એક્ટ્રેસ છે જેમણે તલાક થઈ ચૂકેલા પુરુષો સાથે લગ્ન કર્યા અથવા તો જેમના અફેરના કારણે હીરો એ પોતાની પત્નીને તલાક આપી ને લગ્ન કર્યા. શું તમે જાણો છો કે આપણે તેમની પત્નીઓ ના પહેલા લગ્ન કર્યા હતા ત્યારે એક્ટ્રેસ ના કેટલા વર્ષે હતા તો ચાલો જાણીએ
Loading...
  • હેમા માલિની

  • હેમા માલીની ના પતિ ધર્મેન્દ્ર ની પહેલી પત્ની પ્રકાશ કૌર છે. જેમણે તેમના લગ્ન 1954માં થયા હતા જ્યારે હેમામાલીની નો જન્મ 16 ઓક્ટોબર 1948 એ થયો હતો. એવામાં ધર્મેન્દ્રના પહેલા લગ્નના સમયે હેમાજી ની ઉંમર માત્ર સાત વર્ષની હતી.
  • કરીના કપૂર
  • કરીના ના પતિ સૈફ અલી ખાન ની પહેલી પત્ની અમૃતા સિંહ છે. લગ્નના 13 વર્ષ પછી આ બંનેનો તલાક થઇ ગયો. કરીના નો જન્મ 21 સપ્ટેમ્બર 1980 માં થયો. સૈફ ના પહેલા લગ્ન ના સમયેં કરીના 11 વર્ષ ની હતી.
  • કિરણ રાવ

  • કિરણ ના પતિ આમિર ખાન એ રિતા દત્તા થી 1986 માં લગ્ન કર્યા હતા. પોતાના પતિના પહેલા લગ્ન ના સમયે કિરણ માત્ર 13 વર્ષની હતી
  • માન્યતા દત્ત

  • સંજય દત્ત રિચા શર્મા સાથે 1987માં પહેલા લગ્ન કર્યા હતા અને પોતાના પતિના પહેલા લગ્નના સમયે માન્યતા ફક્ત સાત વર્ષની હતી.
  • લીલા ચંદાવરકર

  • કિશોરકુમાર એ 1951માં રુમાં ગુહા સાથે પહેલા લગ્ન કર્યા હતા. લીલા ચંદાવરકર નો જન્મ 1950માં થયો હતો એમાં પોતાના પતિ ના પહેલા લગ્ન ના સમયે તે માત્ર એક વર્ષની હતી.
  • યોગીતા બાલી

  • પોતાના પતિ કિશોરકુમારના પહેલા લગ્નના સમયે યોગીતા બાલી નો જન્મ પણ થયો ન હતો.
  • અમલા અક્કીનેની

  • નાગાર્જુન ની પહેલી પત્ની લક્ષ્મી દુગ્ગા બાતી છે. જેમની સાથે તેમના લગ્ન 1984માં થયા હતા જ્યારે તેમની હાલમાં રહેલી પત્ની 1970માં તેમનો જન્મ થયો હતો એટલે કે નાગાર્જુન ની પહેલી પત્ની ના લગ્ન સમયે અમલા ની ઉંમર માત્ર ૧૪ વર્ષ હતી.
  • શબાના આઝમી

  • જાવેદ અખ્તર ના પહેલા લગ્ન હની ઈરાની સાથે 1972માં થયા હતા. શબાના આજમી નો જન્મ 195૦ માં થયો હતો એવા માં પોતાના પતિ ના પહેલા લગ્ન સમયે તે માત્ર 22 વર્ષની હતી.