દીકરાએ માતા નુ અંતિમ સંસ્કાર કરવા માટે ના કહી તો દિકરી બોલી -"આવો દીકરો અને વહુ ભગવાન કોઈને ન આપે"



  • છતરપુર માં સંબંધને શર્મસાર કરવાવાળો એક કિસ્સો સામે આવ્યો છે. વૃદ્ધાશ્રમમાં રહી રહેલી માતાના મૃત્યુ પછી દીકરાએ તેમનું અંતિમ સંસ્કાર કરવાની ના કહી દીધી છે. 
  • તે પણ ફક્ત એટલા માટે કે દીકરા ની પત્ની એવું ઇચ્છતી ન હતી કે પતિ પોતાની માતાને મુખાગ્નિ આપે. યુવક સરકારી નોકરી કરે છે અને તેમને આ નોકરી પિતાના મૃત્યુ પછી અનુકંપા પછી મળી છે.
Loading...

  • જાણકારી પ્રમાણે ૭૫ વર્ષીય ફૂલવતી ચોરસિયા ની સોમવારે સવારે વૃદ્ધાશ્રમમાં મૃત્યુ થઈ ગઈ તેમની સૂચના વૃદ્ધાશ્રમના લોકોએ ફૂલવતી ના દિકરા રામ ખીલાવાન અને દીકરી પૂજા ને આપી. પરંતુ દીકરો ન તો માતાના અંતિમ દર્શન કરવા આવ્યો અને નતો તેમના માતા ના અંતિમ સંસ્કાર કરવાની ઈચ્છા બતાવી.
  • એવામાં માતાના શવ ની પાસે ઊભી રહેલી દીકરી પૂજા રોતી રહી. પૂજાએ કહ્યું કે ભગવાન આવો ભાઈ કોઈને પણ ન આપે. પૂજાએ કહ્યું કે પિતાના મૃત્યુ પછી વહુઓએ મારી માતાને ઘરેથી કાઢી નાખી હતી. ચાર વર્ષથી તે વૃદ્ધાશ્રમ માં રહી રહી હતી. વૃદ્ધાશ્રમના વર્કર અરૂણસિંહ કહ્યું કે ફૂલવાતી ના મૃત્યુ પછી પરિવારજનોને સૂચના આપવામાં આવી છે પરંતુ કોઈ તેમનો અંતિમ સંસ્કાર કરવા માટે તૈયાર થયું નહીં. જેમના ચાલતા વૃદ્ધાશ્રમ વાળાના રીતિ રિવાજથી તેમના અંતિમ સંસ્કાર કરવામાં આવ્યું. વૃદ્ધાશ્રમ ના હેમંત એ મુખાગ્નિ આપી.
  • ભગવાન આવા સંતાનથી તો સારું કે સંતાન વગર ના રાખે
  • દીકરી પૂજાએ કહ્યું કે માતાને ભાઈ અને ભાભી એ ઘરેથી કાઢી મૂક્યા હતા. સાસરીયા થી ક્યારેક ક્યારેક મળવા માટે આવી જતી હતી. આજે માતાનું મૃત્યુ થઈ ગયું છે ભાઈ એ ભાભીના કહેવા ઉપર માતાને અંતિમ સંસ્કાર કરવાની ના કહી દીધી. ભાભીએ ધમકી આપી છે કે જો માતાના શવ ને લઈને ઘરે આવશે તો તેમનો મરેલું મો જોશે. ઘરેથી બે લાશ નીકળશે. 
  • પૂજા કહે છે કે લાનત છે આવી વહુઓ ભાઈ તેમજ દીકરા પર. ભગવાન આવો ભાઈ દીકરો વહુ કોઈને પણ ન આપે ભલે પછી ભગવાન તેમને સંતાન વગરનું રાખે.
  • જેમનું કોઈ નથી હોતું તેમને અમે જ બધું કરીએ છીએ વૃદ્ધાશ્રમ
  • વૃદ્ધાશ્રમના લોકોએ કહ્યું કે ફૂલવતી અમારે ત્યાં ઘણા વર્ષોથી રહી રહી હતી. તેમનું ધ્યાન અમે બધા રાખી રહ્યા હતા મૃત્યુ પછી તેમના સ્થિતિમાં અમે લોકોએ તેમનું અંતિમ સંસ્કાર કર્યું છે. જોઈએ તો જેમનું કોઈ નથી હોતું તેમનું અમે લોકો ધ્યાન રાખીએ છીએ. તે તો તેમના બાળકો હતા તો તેમને સૂચના આપવામાં આવી. જો તમે લોકો અંતિમ દર્શન અને અંતિમ સંસ્કાર કરવા ઈચ્છો છો તો કરી શકો છો. તે લોકોએ ના કહી દીધી તો અમે લોકોએ કર્યું.
Loading...