જેનિફર વિંગેટ એક સીન માટે પહેર્યો ૬૮ હજાર રૂપિયાનો બ્રાઇડલ દુપટ્ટો, ચાંદીના તારથી ૪૮ કલાકમાં થયો તૈયાર



  • શો 'બેહદ 2' પોતાના પ્રીમિયર થી ઘણી ચર્ચામાં છે. તેમના ગયા સીઝન ના જેમજ આ શો તાજી સીઝન ના પણ દર્શકોને જબરદસ્ત રિસ્પોન્સ મળી રહ્યો છે. બેહદ 2 પોતાના ભવ્ય સેટ્સ અને કિરદારના શાનદાર પ્રેઝન્ટેશન ના ચાલતા ઘણા ચર્ચાનો વિષય બન્યો છે. શો ના બીજા સિઝનમાં માયા નો લુક દર્શકોને ઘણો જ સ્ટાઇલિશ બની ગયો છે.
Loading...


  • શો માં આગળ રુદ્ર માયા ના માયાજાળમાં ફસાઈ જશે અને માયાથી ભાગીને લગ્ન કરશે. સાંભળવામાં આવ્યું છે કે શો ની લીડ એક્ટ્રેસ જેનિફર જે માયાનો કિરદાર નિભાવી રહી છે. તેમણે એક સિક્વન્સ માટે ૬૮ હજાર રૂપિયાનો દુપટ્ટો પહેર્યો છે. આ દુપટ્ટા વિશેષ રૂપથી ફક્ત અને ફક્ત માયા માટે બનાવવામાં આવ્યો છે. આ દુપટ્ટામાં ચાંદીના દોરાથી કારીગરી કરવામાં આવેલી છે તેને બનાવવામાં 48 કલાક અને ત્રણ કારીગરોની મહેનતથી લાગી છે.
Loading...


  • પ્રોડક્શન ટીમ સાથે જોડાયેલ એક સૂત્ર જેનિફર ના કપડા વિશે કહે છે માયા ને બેહદ ૨ ના પુરા સિઝનમાં કાળા કપડામાં જોવા મળશે કેમ કે તે એમ.જે પાસે થી બદલો લેવા માટે આવી છે. પરંતુ જ્યારે તે રુદ્ર સાથે લગ્ન કરી રહી છે તો તેમના કપડા માં કંઈક લાલ હોવું જરૂરી હતું એટલા માટે તેમનો દુપટ્ટો લાલ રાખવામાં આવ્યો છે.
Loading...