- અનાનસ અને આદુનો જ્યુસ ખુબજ ફ્રેશ કરવા વાળું હોય છે.આ જ્યુસ એન્ટી-ઇનફ્લામેટરી ગુણોથી ભરપૂર હોય છે જે તમારા પાચનતંત્રને સારું રાખવાની સાથે સાથે લીવરને સાફ પણ રાખે છે આ એક એવું જ્યુસ હોય છે જેમાં તમને સુગર મેળવવાની જરૂર રહેતી નથી
Loading...
- આ રીતે બનાવો જ્યુસ
- આ જ્યુસને બનાવવું મુશ્કેલ કામ નથી, તો ચાલો અમે તમને કહી દઈએ કે તમે ઘણી સરળતાથી અનાનસ અને આદુનો જ્યુસ બનાવી શકો છો. સૌથી પહેલાં ત્રણ કપ નાના-નાના ટુકડા કાપેલું પાઈનેપલ બે ઇંચ છીણેલું આદુ અને એક લીંબુ લઈ લો. ત્યારબાદ આ બધી જ વસ્તુને એક ગ્રાઈન્ડરમાં નાખીને જ્યુસ બનાવી લો હવે આ જ્યુસ તમારું બનીને તૈયાર છે.
- શરીર માંથી કાઢે ખરાબ તત્વો
- અનાનસ એન્ટીઓક્સીડેન્ટ ગુણોથી ભરપૂર હોય છે જે તમારા પાચનતંત્રને સારું રાખવાની સાથે સાથે બોડીમાં રહેલ ખરાબ તત્વો અને કાઢવામાં પણ મદદ કરે છે.
- પોષક તત્વોથી ભરપૂર
- પાઈનેપલ આદુના જ્યુસ માં ભરપૂર માત્રામાં વિટામિન સી, બી વન, b6, મેગ્નેશિયમ જેવા ઘણા ન્યુટ્રિશન્સ મળી રહે છે. તેમના સિવાય તે એક એવું ફળ હોય છે જેમાં બ્રોમેલેન નામનું તત્વ થી ભરપૂર માત્રામાં મળી રહે છે.
- કેન્સરથી મુક્તિ મેળવવામાં પણ કરે છે મદદ
- ઘણા શોધમાં એ વાત સામે આવી ચૂકી છે કે બ્રોમેલેન એક પ્રભાવી કેન્સર થી લડવા વાળા એજન્ટ ના રૂપમાં કાર્ય કરવાની ક્ષમતા રાખે છે. વિશેષ રૂપથી તે કેન્સર કોશિકાઓના વિકાસને દબાવવા માટે કિમોથેરાપી ની સાથે મળીને કામ કરી શકે છે.
- શરદી ઉધરસ થી આપે મુક્તિ
- પાઈનેપલ અને આદુના આ જ્યૂસમાં એવા તત્વો મળી રહે છે જે તમારા શરીરમાં ગરમ રાખવામાં મદદ કરે છે. તેમની સાથે શરીરમાં ખરાબ તત્વોને બહાર કાઢવામાં પણ મદદ કરે છે. જે તમારા શરદી અને ઉધરસની માંથી મુક્તિ અપાવે છે.
Loading...



