- મુંબઈ એરપોર્ટ ઉપર હંમેશા બોલિવૂડ સ્ટાર ને સ્પોટ કરવામાં આવે છે. એવામાં એકવાર મુંબઈ એરપોર્ટ ઉપર ઘણા બોલિવૂડ સ્ટાર સ્પોર્ટ કરવામાં આવ્યા.
Loading...
- શાહરૂખ ખાનને પણ મુંબઈ એરપોર્ટ ઉપર સ્પોટ કરવામાં આવ્યા આ દરમિયાન શાહરૂખ ખાને બ્લેક ટીશર્ટ અને જીન્સ પહેર્યું હતું.
- તેમની સાથે જ રણવીર સિંહ ઘણા જ અલગ આઉટફિટમાં એરપોર્ટ ઉપર નજર આવ્યા અને રણવીર સિંહ કેમેરા સામે પોઝ આપતા ઘણાં જ ખુશ નજર આવી રહ્યા હતા.
- સાથે જ રવીના ટંડન ને પણ એરપોર્ટ ઉપર સ્પોર્ટ કરવામાં આવ્યા
- નુસરત ભરુચા કેમેરા સામે પોઝ આપતી નજર આવી
- ઇશા ગુપ્તાને પણ એરપોર્ટ પર સ્પોટ કરવામાં આવી
- આ દરમિયાન સિદ્ધાર્થ મલ્હોત્રા પણ મુંબઈના એરપોર્ટ પર જોવા મળ્યા હતા જે ઘણાં જ કુલ લુકમાં જોવા મળ્યા
Loading...








