સલમાન ખાન ની અવાવનારી ફિલ્મ રાધે ની ફાઈટ ખર્ચાયા 7.5 કરોડ, કલાઇમેકસ હશે વીએફએક્સ થી ભરપૂર


  • સલમાનની અપકમિંગ ફિલ્મ રાધે: યોર મોસ્ટ વોન્ટેડ ફિલ્મ ની શૂટિંગ શરૂ થઈ ચૂકી છે. ફિલ્મ નવું અપડેટ આવ્યું છે કે તેમનું ક્લાઇમેક્સ હેવી વીએફએકસ ની સાથે શૂટ કરવામાં આવશે. 20 મિનિટના આ સિક્વન્સ ની શૂટિંગમાં લગભગ 7.5 કરોડ રૂપિયાનો ખર્ચ થશે.
Loading...


  • Midday ની ખબર ના અનુસાર આ ક્રોમાં ની ટેકનોલોજી દ્વારા શૂટ કરવામાં આવશે. રણદિપ હુડા અને સલમાન ની આ ફાઈટ સિક્વન્સ જે ક્રોમા થી શૂટ થશે તે ખૂબ જ મોંઘી હશે તેમને ફક્ત મોટા ફિલ્મ મેકર અફોરડ કરી શકે છે. 

  • 2015 માં આવેલી બાહુબલી અને 2017 માં આવેલી તેમની સિક્વલ માં આ તકનીકનો ઉપયોગ કરવામાં આવ્યો છે. બ્લુ અને ગ્રીન બેગ્રાઉન્ડ ની સાથે વીડિયો શૂટ કરવા વાળી લાઇટિંગ પણ ઘણી મોંઘી હોય છે ત્યાર બાદ વિએફએક્સ ના પાર્ટ આવે છે. જેમાં બેગ્રાઉન્ડ ડીલીટ કરવાની કહાની ના અનુસાર સેટ કરવામાં આવે છે.
  • સાંભળવામાં આવ્યું છે કે રાધે ની ફાઇનલ શૂટિંગ દુબઈમાં થશે. જ્યારે તેમની બાકી શૂટિંગ દિલ્હી, કોલકાતા જયપુર અને લખનૌમાં થશે. એક્શન સીન સ્ટુડિયોમાં શૂટ થશે. હવે vfx ટીમ જરૂરી બેગ્રાઉન્ડ ઉપર કામ કરી રહી છે. આ સીનને પ્રભુદેવા ડાયરેક્ટ કરી રહ્યા છે. રાધે ઈદ ઉપર 22 મેં 2020 એ રીલીઝ થશે.
Loading...