- ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં એવા ઘણા બધા કલાકાર છે જેમણે ઘણી જ મહેનત અને સંઘર્ષ કર્યા પછી એક સ્ટારડમ મેળવ્યો છે. આજના આ લેખ દ્વારા અમે તમને એક એવી ખૂબસૂરત અભિનેત્રી વિશે કહેવા જઇ રહ્યા છીએ જે શરૂઆતમાં ખૂબ જ વધુ ગરીબ હતી પરંતુ હાલના સમયમાં આ અભિનેત્રી કરોડો રૂપિયાની સંપત્તિ માલકીન બની ચૂકી છે.
- આપણે વાત કરી રહ્યા છીએ દક્ષિણ ભારતીય ફિલ્મ ઇન્ડસ્ટ્રી ની ખૂબ જ જાણીતી અભિનેત્રી સામંથા રુથ પ્રભુ ના વિશે. તમને કહી દઈએ કે તેમણે દક્ષિણ ભારતીય ફિલ્મોમાં અભિનય કર્યો છે. આ અભિનેત્રીએ પોતાની એક્ટિંગના કારણે લોકોના દિલમાં પોતાની એક અલગ જ ઓળખાણ બનાવી ચૂકી છે. રંગ સ્થલમ અને માર્શલ જેવી ફિલ્મો બોક્સ ઓફિસ ઉપર ખૂબ જ ઘણી કમાણી કરી છે.
Loading...
- તેમનો જન્મ 28 એપ્રિલ 1987માં તમિલનાડુના ચેન્નઇમાં થયો હતો. સામંથા રુથ પ્રભુ સાઉથ ફિલ્મ અભિનેતા નાગા ચૈતન્ય ની પત્ની છે. તેમણે વર્ષ 2017માં એક બીજા સાથે લગ્ન કર્યા હતા.
- સૂત્રોના અનુસાર એક સમય એવો હતો જ્યારે સામંથા ની પાસે ચા પીવાના પણ પૈસા હતા નહીં, પરંતુ આજે આ અભિનેત્રીની પાસે અરબો રુપીયાની સંપત્તિ છે.
Loading...
- તેમની સંપત્તિની જો વાત કરવામાં આવે તો તેમની પાસે લગભગ ત્રણ અરબ ની સંપત્તિ છે. તેમના સિવાય તમને કહી દઈએ કે આ અભિનેત્રી ખૂબ જ મોંઘા મેકઅપ સેટ નો ઉપયોગ કરે છે તેમની પાસે ઘણી મોંઘી મોંઘી અને લક્ઝરી ગાડીઓ પણ મોજુદ છે.
Loading...





