46 વર્ષ ની થઇ રંગીલા ગર્લ ઉર્મિલા, બર્થડે પર જુવો તેમના ઘરની અંદર ની તસવીરો


  • ઉર્મિલા માતોંડકર (Urmila Mantondkar) 90 ના ડૅશ ની જાણીતી એક્ટ્રેસ રહી છે. ઉર્મિલા 46 વર્ષ ની થઇ ચુકી છે. 4 ફેબ્રુઆરી 1974 એ તેમનો જન્મ દિવસ હતો. ઉર્મિલા એ બૉલીવુડ (Bollywood) માં રંગીલા ગર્લ ના નામ થી ઓળખવામાં આવે છે. રંગીલા, ભૂત, પ્યાર તુને ક્યાં કિયા, સત્યા, પિંજર, ખુબસુરત, નરસિંહમાં અને જુદાઈ જેવી ફિલ્મ માં કામ કરી ચુકી છે.

  • ઉર્મિલા છેલ્લી વાર વર્ષ 2018 માં ફિલ્મ બ્લેકમેલ માં આઈટમ ડાન્સ કરતા નજરે આવી હતી. ઉર્મિલા ના બર્થડે પર અમે તેમના ઘરની થોડી ખુબસુરત તસવીરો તમારા માટે લઈને આવ્યા છીએ. ઉર્મિલા મુંબઈ માં અંધેરી વેસ્ટ માં રહે છે. તેમનું પોતાનું ઘર છે. પતિ મીર અખ્તર ની સાથે તે રહે છે.


  • તેમને તેમના ઘરમાં ખુબજ સરસ ડેકોરેશન કરેલું છે. ઘર ની દીવાલો ને સફેદ રંગ થી રંગ કરવામાં આવ્યો છે. ત્યાંજ તેમના ઘર ના ફર્નિચર બ્રાઉન કલર છે. ઉર્મિલા અને તેમના હસબેન્ડ પેટ લવર છે.

  • ઘર માં એક નહિ પરંતુ ત્રણ ડોગ છે. આ દિવસો માં તે પોતાના પેટ્સ ની સાથેની તસવીરો શેયર કરતી રહે છે.

  • વર્ષ 2019 ના લોકસભા ઈલેક્શન માં તે કોંગ્રેસ ની ટિકિટ પર ચુનાવ મેદાન માં ઉતરી હતી. ઉર્મિલા એ કોંગ્રેસ પાર્ટ નો હાથ પકડ્યો હતો. નોર્થ મુંબઈ ની સીટ થી તે ચુનાવ હારી ગઈ. પછી તે ઉર્મિલા એ પોતાની હાર માટે કોંગ્રેસ ના નેતા ને જિમ્મેદાર ઠેરવ્યા હતા અને પાર્ટી છોડી દીધી હતી.

  • 3 માર્ચ 2016 એ ઉર્મિલા માતોંડકર એ ગુપચુપ રીતે લગ્ન કર્યા હતા. કોઈ પણ ને જાણ કર્યા વગર તેમને 45 વર્ષ ની ઉમર માં ઉર્મિલા માતોંડકરે પોતાનાથી 10 વર્ષ નાના કાશ્મીરી બિઝનેસ મેન મોહસીન અખ્તર મીર સિક્રેટ વેડિગ કરી લીધા. લગ્ન માં ઉર્મિલા એ તેમના નિયર એન્ડ ડીયર્સ ના માટે એક ખાસ ડિનર પાર્ટી રાખી હતી.


  • ઉર્મિલા ના લગ્ન ના બધાજ રીચુઅલસ હિન્દૂ રીતિ રિવાજ થી ઉર્મિલા ના ઘર પરજ થયા હતા. ઉર્મિલા, મોહસીન  અખ્તર મીર ને ઘણા સમય થી ડેટ કરી રહી હતી. અને તેમની ફેમિલી ઇચ્છતી હતી કે ઉર્મિલા જલ્દી થી જલ્દી લગ્ન ના બંધન માં બંધાય જાય.

  • તમને કહી દઈએ કે તે પોતાના બોલ્ડ અને બિન્દાસ ઇમેજ થી ઉર્મિલા તેમના ફેન્સ ના દિલો પર રાજ કરે છે. તેમને ફિલ્મો માં કામ કરવાનું બાળપણ થી શરુ કરી દીધું હતું.

  • ફિલ્મ માસુમ થી એજ અ ચાઈલ્ડ આર્ટિસ્ટ ઉર્મિલા એ બૉલીવુડ માં પગ રાખ્યો હતો.

  • વર્ષ 1992 માં તેમણે શાહરુખ ખાન ના ઓપોઝિટ ફિલ્મ ચમત્કાર થી પોતાના કરિયર ની શરૂવાત કરી. પરંતુ ઉર્મિલા ને ઓળખાણ મળી રામ ગોપાલ વર્મા ની ફિલ્મ રંગીલા થી જેમાં તેમની સાથે આમીરખાન પણ હતા. આ ફિલ્મ માં ઉર્મિલા ખુબજ બોલ્ડ લુક માં નજર આવી હતી અને દર્શકો ના દિલો ઉપર છવાઈ ગઈ હતી.

  • રંગીલા પછી ઉર્મિલા એ જુદાઈ, દૌડ, અફલાતૂન, પ્યારતુંને ક્યાં કિયા, જંગલ જેવી ફિલ્મો માં કામ કર્યું છે અને ત્યારબાદ રામ ગોપાલ વર્મા ની ફિલ્મ સત્યા થી એક વાર ફરી પોતાની એક્ટિંગ શરુ કરી.

  • 90 થી લઈને 2000 ના દશક સુધી ઉર્મિલા ઘણી ફિલ્મો માં કામ કરતી રહી પરંતુ વર્ષ 2006 પછી તેમનું કરિયર પાટા ઉપરથી ઉત્તરવા લાગ્યું તેમની ફિલ્મ એક પછી એક ફ્લોપ થતી ગઈ.

  • જયારે ઉર્મિલા ની ફિલ્મ ફ્લોપ થવા લાગી ત્યારે ઉર્મિલા એ નાના પડદા પર કામ કરવાનું શરુ કર્યું અને ઝલક દિખલાજા જેવા ઘણા શો માં જજ તરીકે કામ કર્યું.

  • ત્યારબાદ ઉર્મિલા છેલ્લા થોડા વર્ષો થી અચાનક મીડિયા અને ફિલ્મ નગરી થી દૂર થઇ ગઈ અને પછી તેમણે અચાનક થી તેમના લગ્ન ની ખબર આવી ગઈ. ઉર્મિલા હવે બૉલીવુડ થી ગાયબ થઇ ચુકી છે.


  • છેલ્લા દિવસો માં તે મુંબઈ પોલીસ એ ઉમંગ શો માં પહોંચી હતી. બૉલીવુડ ની પાર્ટીઓ અને એવોર્ડ શો માં તે હંમેશા જોવા મળે છે પરંતુ ફિલ્મો માં તેમને કામ નથી મળી રહ્યું.