ગર્લફ્રેન્ડ ની સાથે લગ્ન અટેન્ડ કરવા પહોંચ્યા સુનીલ શેટ્ટી ના દિકરા, બહેનની મિત્ર સાથે કરી બેઠા પ્રેમ
February 05, 2020
એક્ટર સુનીલ શેટ્ટી ના દિકરા આહાન શેટ્ટી બોલિવૂડમાં ડેબ્યૂ કરવા માટે સંપૂર્ણ રીતે તૈયાર છે. ખૂબ જ જલ્દી આહાન ફિલ્મ 'આરકે 100' માં નજર આવશે. ફિલ્મોમાં પોતાના ડેબ્યું ના સિવાય આહાન તાન્યા શ્રોફ ની સાથે અફેરની ખબરોમાં લઈને ખૂબ જ ચર્ચામાં રહે છે. લવ બર્ડ ને હંમેશા એક સાથે આઉટીંગ અથવા પાર્ટીમાં એકસાથે જોવા મળે છે.
હાલ માજ આહાન ને ગર્લફ્રેન્ડ તાનિયા ની સાથે અરમાન જૈન ના લગ્ન માં સ્પોટ કરવામાં આવ્યા છે. આ દરમિયાન બંને માં ખુબજ શાનદાર કેમેશ્ટ્રી જોવા મળી.
આ દરમિયાન અહાન શેટ્ટી ઓલ બ્લેક કોટ પેન્ટ માં ખુબજ હેન્ડસમ નજર આવી રહ્યા હતા. ત્યાજ તાનિયા સિલ્વર વાઇટ શિમરી લહેંગા માં ખુબજ સુંદર નજર આવી.
તાનીયા એ પોતાના લુક ને મેચિંગ દુપટ્ટા ની સાથે સ્ટાઈલ કરેલ છે. મિનિમલ મેકઅપ, ઓપન હેયર હસીના ની ખૂબસૂરતી ને કંપ્લીટ કરી રહ્યા છે.
લૂક ને કેરી કરતા બંને એક સાથે જબરદસ્ત પોજ આપી રહ્યા છે. બંને ની આ ખુબજ શાનદાર તસવીર ને તેમના ફેન્સ ખુબજ લાઈક કરી રહ્યા છે.
કઈ દઈએ કે તાનિયા શ્રોફ એક ફેમસ ફેશન ડિઝાઈનર છે. એટલુજ નહિ તે અહાન શેટ્ટી ની બહેન આથિયા ની બેસ્ટ ફ્રેન્ડ પણ છે.