- દુનિયાના સૌથી અમીર લોકોમાં સામેલ બિલ ગેટ્સની દીકરી જેનિફર ગેટ્સે પોતાના બોયફ્રેન્ડ નાયેલ નસાલ સાથે સગાઈ કરી લીધી છે. જેનીફર એ આ વાતની જાણકારી પોતાના ઇંસ્ટાગ્રામ ઉપર તસવીર નાખીને કરી.
- 23 વર્ષીય જેનિફર ને 28 વર્ષીય નાયેલ એ એક ખૂબસૂરત જગ્યા ઉપર લઇ જઇને પ્રપોઝ કર્યો. નાયેલ એ જેનિફર ની હીરા વાળી અંગુઠી આપતા સંપૂર્ણ ઉંમર તેમની સાથે વિતાવવાની અનુમતિ માંગી. જેનિફર એ તરત જ હા કહી દીધી ત્યાર બાદ બંનેએ એકબીજાને કિસ કરતા અને ગળે મળ્યા.
Loading...
- જેનિફર અને નાયેલ એકબીજાને લગભગ ચાર વર્ષથી ઓળખે છે. જેનિફર બિલ અને મેલિંડા ગેટ્સ ની સૌથી મોટી દીકરી છે. નાયેલ મિસ્ત્ર ના સૌથી યુવા અમીરો માંથી એક જેનિફરે પોતાના ઈન્સ્ટાગ્રામ પ્રોફાઈલ ઉપર પોતાની સગાઇ તસ્વીર શેર કરતા લખ્યું છે કે નાયેલ નસાર તમે દુનિયામાં પોતાના તરફથી એક જ વ્યક્તિ છો. તમે અહી પ્રપોઝ કરીને મારા પગ નીચેથી જમીન હટાવી દીધી. હું હવે આખી જિંદગી તારી સાથે વિતાવવાનું ઇન્તજાર કરી શકતી નથી.
- જેનિફર એ ઇન્સ્ટાગ્રામ પર આગળ લખ્યું કે નાયેલ ની સાથે જીવન વિકસિત થતા શીખતા હસતા અને એકબીજાને પ્રેમ કરતા વિતાવવા માગું છું અને તે નાયેલ ને કરોડો વાર પ્રેમ કરવા માંગે છે. ત્યાંજ નાયેલ નસાર એ પોતાના ઇંસ્ટાગ્રામ ઉપર લખ્યું કે તેમણે હા કહી દીધી. હું દુનિયામાં સૌથી કિસ્મત વાળો વ્યક્તિ મહેસૂસ કરી રહ્યો છું. મેં આજ સુધી જેટલું પણ વિચાર્યું છે જે કંઈ પણ વિચાર્યું છે તે બધાથી આગળ તું મારા માટે છો. હું મારું જીવન તારા વગર વિચારી પણ ના શકું. તારી સાથે રહેવું એટલે રોજે સપનાની જેમ જીવવું.
Loading...
- ઇન્સ્ટાગ્રામ ની તસવીરો જોઇને લાગે છે કે બંને કોઈ સ્કી રીજોર્ટ મા છે. પરંતુ બંનેમાંથી કોઈએ પણ લોકેશન વિશે કોઈપણ જાણકારી શેર કરી નથી. જેનિફર વોશિંગ્ટન ના મેડીના માં જન્મ થયો છે. તેમણે સ્ટેનફોર્ડ યુનિવર્સિટી બાયોલોજી માં ડિગ્રી લીધી છે. ત્યાં જ નાયેલ કુવેત મા પોતાનો અભ્યાસ કર્યો અને મોટા થયા છે. તેમણે સ્ટેન્ડ ફોર યુનિવર્સિટીથી ઇકોનોમિક્સમાં મેનેજમેન્ટ ડિગ્રી લીધી છે. નાયેલ એક સેલિબ્રિટી શોંજપર છે.
- પરંતુ હજુ સુધી જેનિફર ના માતા પિતા બિલ અને મેલિન્ડા તરફથી કોઈ પણ આ કિસ્સામાં પ્રતિક્રિયા આવી નથી પરંતુ થોડાક દિવસો પહેલા જ બિલ અને મેલિન્ડા એ પોતાના લગ્નના 26 વર્ષની એનિવર્સરી મનાવી હતી ત્યાંરે જેનિફર અને નાયેલ તેમાં શામેલ થયા હતા. હવે અમેરિકી મીડિયામાં આ ખબર ચાલી રહી છે કે જેનીફર અને તેમના માતા-પિતા થી મળીને નાયેલ સાથે લગ્ન ની અનુમતિ માંગી છે. પરંતુ થોડીક મીડિયા સંસ્થાનું એ પણ એવું પણ લખ્યું છે કે લગભગ તે બંને એકબીજા સાથે લગ્ન વગરજ જીવન વિતાવશે.
Loading...




