એક હજારથી પણ વધુ ફિલ્મ કરી ચૂક્યા છે સાઉથ ના કોમેડિયન એક્ટર, ગીનીશ વર્લ્ડ રેકોર્ડમાં નામ છે સામેલ
February 08, 2020
ભારતીય હિન્દી સિનેમા ઘણા બધા એવા સિતારાઓ છે જેમણે પોતાના અલગ અલગ ટેલેન્ટ માટે અલગ રેકોર્ડ પોતાના નામે કરેલા છે. તેમાંથી ઘણા બધા નામ શામેલ છે અને એક નામ જે બધા જ લોકોને યાદ છે અને સૌનું ફેવરેટ છે તેમનું નામ બ્રહ્માનંદ છે. જે આ વર્ષે 63મો જન્મદિવસ મનાવ્યો છે. પોતાના જન્મદિવસ ઉપર સોશિયલ મીડિયા ઉપર ઘણા ટ્રેન્ડ પણ કર્યા અને તેમને ફેન્સ એ વિષ પણ કર્યું. તેમના નામનું હેશટેગ #brahmanandam પણ ખૂબ ચાલ્યું. પરંતુ શું તમે જાણો છો કે આ એક્ટર એ હજારથી પણ વધુ ફિલ્મોમાં કામ કર્યું છે.
1 ફેબ્રુઆરી 1956 ના આંધ્ર પ્રદેશના Sattenapalle મા જન્મેલા બ્રહ્માનંદમ સાઉથ ઇન્ડિયન સિનેમામાં ના સૌથી સારા સિતારાઓ માંથી એક છે. તેમણે ફિલ્મો દ્વારા લોકોને ખુબ જ ઓછા હસાવ્યા છે. તેમને ઘણી વાર બેસ્ટ કોમેડિયન એવોર્ડ પણ મળી ચૂક્યો છે. સાઉથ ફિલ્મોની વાત શરૂ થાય છે તો લોકો નાગાર્જુન, ચિરંજીવી પ્રભુદેવા અને મામુઠી ની વાત કરે છે. તેમના સિવાય પ્રભાસ। પ્રભુદેવા, અલ્લુ અર્જુન ને પણ નથી ભૂલતા પરંતુ આ બધા ની સાથે બ્રહ્માનંદ કોમેડિયન નું નામ પણ લેવામાં આવે છે. ફેબ્રુઆરીએ બ્રહ્માનંદમ એ પોતાનો 63 જન્મદિવસ મનાવ્યો અને આ દિવસે તેમણે સોશિયલ મીડિયા ઉપર એક ટ્રેન્ડ ના રૂપમાં ચલાવ્યો.
તેમના જન્મદિવસની લોકોએ ખૂબ જ શુભકામનાઓ આપી અને તેમના કામના પણ ખુબ જ વખાણ કર્યા. વર્ષ 1987માં આવેલી ફિલ્મ અહા ના પલાંટા થી બ્રહ્માનંદમ એ પોતાના કરિયરની શરૂઆત કરી હતી અને તે ઘણા દર્શકો થી ઇન્ડસ્ટ્રીઝ નો ભાગ રહી ચૂક્યા છે. બ્રહ્માનંદમ અને સાઉથના સુપરસ્ટાર કહેવામાં આવે છે. તેમણે મહેશ બાબુ, અર્જુન, પ્રભા, રામચરણ, નાગાર્જુન જેવા ઘણા મોટા સિતારાઓ ની સાથે સ્ક્રીન શેર કરી છે.
બ્રહ્માનંદમ ની કોમેડી ટાઈમિંગ મજેદાર કિરદાર અને પડદાની મસ્તી માટે લોકો તેમને ખૂબ જ પસંદ કરે છે. તેમણે કન્નડ, તેલુગુ, તમિલ અને મરાઠી ફિલ્મો ને મળીને લગભગ 1000 ફિલ્મોમાં કામ કર્યું છે. ભારતીય સિનેમા માં પોતાનું યોગદાન માટે બ્રહ્માનંદમ પદ્મશ્રી પુરસ્કાર પણ મેળવી ચૂકેલા છે અને તેમને આ પુરસ્કાર વર્ષ 2009માં આપવામાં આવ્યો હતો.
તેમના સિવાય તેમનું નામ ગિનીસ વર્લ્ડ રેકોર્ડમાં પણ સામેલ છે અને તે સન્માન તેમને સૌથી વધુ સ્ક્રીન ક્રેડિટ મેળવનાર જીવિત એક્ટર ના રૂપમાં આપવામાં આવ્યો છે. તેમની સાથે તેમણે ફિલ્મફેર સિનેમા એવોર્ડ અને નંદી એવોર્ડ પણ મળેલા છે. વર્ષ 2019માં બ્રહ્માનંદમ હૃદય સંબંધિત મુશ્કેલી થઈ હતી તો Asian Heart Institute થી હૃદયની બાયપાસ સર્જરી થઈ.
આંધ્રપ્રદેશમાં જન્મેલા બ્રહ્માનંદમ ને લક્ષ્મી નામની મહિલા સાથે લગ્ન કર્યા હતા અને તેમના બે બાળકો રાજા અને સિદ્ધાર્થ છે. બ્રહ્માનંદમ હજુ પણ ફિલ્મોમાં કામ કરી રહ્યા છે અને તેમણે વર્ષ 1986 થી અત્યાર સુધી ઇન્ડસ્ટ્રીમાં પોતાની પકડ બનાવેલી છે અને લોકો તેમની આજે પણ ખૂબ જ યાદ કરે છે.