મોડર્ન હોવા છતાં પણ સિંદૂર લગાવવાનું નથી ભૂલથી આ 10 અભિનેત્રીઓ, તેમને પોતાની સંસ્કૃતિ ઉપર ગર્વ છે.


  • એક ચુટકી સિંદૂર કી કિંમત તુમ ક્યા જાનો રમેશ બાબુ, સુહાગન કા તાજ હોતા હૈ એક ચુટકી સિંદૂર.તમે બધા જ લોકોએ ઓમ શાંતિ ઓમ ફિલ્મ નો આ ફેમસ ડાયલોગ સાંભળ્યા હશે કે ભારતીય હિન્દુ મહિલા જ્યારે લગ્ન કરે છે તો પોતાની માંગમાં પતિ ના નામ નું સિંદૂર લગાવે છે.
  • આ ખૂબ જ વર્ષો પહેલા જુની પરંપરા જેમનું પાલન લગભગ બધી જ હિન્દુ ભારતીય મહિલા કરે છે એવામાં આજે અમે તમને બોલિવૂડની તે લગ્ન થયેલ એક્ટ્રેસ ને જણાવવા જઇ રહ્યા છીએ જે અમીર અને મોડર્ન હોવા છતાં પણ ભારતીય સંસ્કૃતિને ભૂલતા નથી અને ગર્વ થી પોતાની માંગમાં સિંદૂર લગાવે છે.
  • અનુષ્કા શર્મા

  • અનુષ્કા શર્મા ભારતીય ક્રિકેટ ટીમના કેપ્ટન વિરાટ કોહલી ના નામ નું સિંદૂર લગાવે છે. 11 ડિસેમ્બર 2017 એ બન્નેએ લગ્ન કર્યા હતા લગ્ન અને રીસેપ્શન બંને ઇવેન્ટ ઉપર અનુષ્કાએ સિંદૂર લગાવેલું હતું તેમની સાથે જ કરવા ચોથ ના સમયે પણ તેમની સાડી અને સિંદૂર વાળી તસવીરો વાયરલ થઈ હતી.
  • દીપિકા પાદુકોણ

  • દીપિકા અને રણવીર એ ૧૪- ૧૫ નવેમ્બર 2018 માં ઇટાલી માં લગ્ન કર્યા હતા. લગ્ન પછી દીપીકા એ સલવાર કુરતી સિંદૂર અને ચુડો વાળુ લુક ખૂબ વાયરલ થયો હતો. તેમના સિવાય બીજી ઘણી બધી જગ્યા ઉપર દીપિકા-રણવીર ના નામ નું સિંદૂર લગાવેલ જોવા મળી છે.

  • પ્રિયંકા ચોપડા

  • હોલિવૂડ સિંગર અને એક્ટર જોન સાથે લગ્ન કરીને વિદેશમાં વસી જવાવાળી પ્રિયંકા ચોપડા ખૂબ જ ગર્વની સાથે માંગમાં સિંદૂર કરે છે. પ્રિયંકા ભલે ઇસાઇ ધર્મ વાળા જોનાસ પરિવારની વહુ બનેલી હોય પરંતુ જ્યારે પણ તેમને અવસર મળે છે ત્યારે તે ભારતીય વેશભૂષા પહેરીને સિંદૂર જરૂરથી લગાવે છે.
  • એશ્વર્યા રાય

  • બચ્ચન પરિવારની વહુ ઐશ્વર્યા રાય પણ સિંદૂર અને સાડીવાળા લુકમાં ખૂબ જ સુંદર લાગે છે. બચ્ચન પરિવારમાં જ્યારે પણ કોઈ ધાર્મિક ફંક્શન હોય છે જ્યારે એશ્વર્યા પારંપરિક પરિધાનમાં સિંદુર લગાવેલ જોવા મળે છે.
  • બિપાશા બસુ

  • કરણ સિંહ ગ્રોવર સાથે લગ્ન કરવા વાળી બિપાશા બસુ જોઈએ તો પોતાના નાના કપડા અને મોડર્ન લુક માં જાણીતી છે. પરંતુ જ્યારથી તે કુલ દેશી અવતાર ધારણ કર્યું છે તો સિંદુર લગાવ્યા વગર રહેતી નથી.

  • કરીના કપૂર

  • મુસ્લિમ પરિવાર ના સેફ અલી ખાન સાથે લગ્ન કર્યા છતાં પણ કરીના માંગમાં સિંદૂર લગાવવાનું બંધ નથી કર્યું. તેમનું જ્યારે પણ દેસી લૂકમાં આવવાનું મન કરે છે તો ત્યારે ગર્વ થી સિંદૂર લગાવે છે.
  • શિલ્પા શેટ્ટી

  • રાજ કુંદ્રા ની પત્ની શિલ્પા શેટ્ટી દિલ થી દેશી છોકરી છે. સાડી અને સિંદૂર લુક માટે ગજબની લાગે છે. હાલમાં જ કરવા ચોથ ઉપર તેમનું સંસ્કારી ધર્મપત્ની વાળુ લુક ખૂબ જ વાયરલ થયો હતો.
  • સોનમ કપૂર

  • સોનમ એ આનંદ આહુજા સાથે 8 મે 2018 એ લગ્ન કર્યા હતા. સોનમ હંમેશા પોતાના ડ્રેસિંગ સેન્સ માટે જાણીતી છે સોનમ જ્યારે સંસ્કારી મોડ માં આવે છે તો સિંદૂર લગાવવાનું પસંદ કરે છે.
  • રાની મુખર્જી

  • બોલિવૂડની મર્દાની રાની મુખર્જી રિયલ લાઇફમાં ખૂબ જ દેશી વિચારો ની અભિનેત્રી છે. તે પોતાના માંગમાં પતિ આદિત્ય ચોપડા ના નામ નું સિંદૂર લગાવે છે.
  • વિદ્યા બાલન

  • 14 ડિસેમ્બર ૨૦૧૨ એ સિદ્ધાર્થ રોય કપૂર સાથે લગ્ન કરવા વાળી વિદ્યા બાલન તે ખાસ કરીને પોતાના સાડી લુક માટે ખૂબ જ ફેમસ છે. વધુ ઇવેન્ટમાં તે સાડી અને સિંદૂર વાળા લુક માં જવાનું પસંદ કરે છે.