બાળપણ માં આવા દેખાતા હતા આ 15 બૉલીવુડ ના સિતારા, નંબર 1 ની તસ્વીર ખુબજ ઓછા લોકો જાણતા હશે
February 04, 2020
આજે અમે તમને એવા 15 બૉલીવુડ સિતારા ના વિષે કહીશું જે બાળપણ માં આવા દેખાતા હતા.
15. રણબીર કપૂર - હાલ ચોકલેટી કહેવામાં આવતા રણબીર કપૂર બાળપણ માં ચોકલેટી દેખાતા હતા.
14. પરિણીતી ચોપડા - કેસરી, ગોલમાલ અગેન જેવી ઘણી સફળ ફિલ્મો કરી ચુકી પરિણીતી ચોપડા બાળપણ માં આવી દેખાતી હતી.
13. વરુણ ધવન - આ વર્ષ ના સ્ટ્રીટ ડાન્સર માં ખુબજ સારો ડાન્સ કરતા નજર આવ્યા વરુણ ધવન બાળપણ માં ઘણાજ ક્યૂટ હતા.
12. સિધાર્થ મલ્હોત્રા - આ વર્ષ શેરશાહ માં નજર આવતા અભિનેતા સિદ્ધાર્થ મલ્હોત્રા બાળપણ માં આવા દેખાતા હતા.
11. રણવીર - ગલી બોય એક્ટર રણવીર સિંહ બાળપણ થી હસમુખ છે.
10. ઉર્મિલા માતોંડકર - રંગીલા ગર્લ ના નામ થી મશહૂર ઉર્મિલા માતોંડકર બાળપણ માં પણ ઘણાજ ખુબસુરત દેખાતી હતી.
9. જાવેદ જાફરી - બૉલીવુડ ના જાણીતા કોમેડિયન એક્ટર જાવેદ જાફરી બાળપણ માં આવા દેખતા હતા.
8. સૈફ અલી ખાન - આ વર્ષ જવાની જાનેમન અને તાનાજી માં નજર આવેલા અભિનેતા સૈફ અલી ખાન બાળપણ માં ઘણાજ ક્યૂટ દેખાતા હતા.
7. ઇમરાન ખાન - આમિર ખાન ના ભાણીયા ઇમરાનખાન બૉલીવુડ ની ઘણી ફિલ્મો માં કામ કરી ચુક્યા છે. ઇમરાન ઘાણ બાળપણ માં પણ ફિલ્મો માં કામ કરી ચુક્યા છે.
6. હની સિંહ - બૉલીવુડ ના ટોપ સિંગર્સ માં થી એક હની સિંહ બાળપણ માં ખુબજ ક્યૂટ દેખાતા હતા.
5. અક્ષય કુમાર - બૉલીવુડ ના ટોપ સુપર સ્ટાર અક્ષય કુમાર બાળપણ માં આવા દેખાતા હતા. તે બાળપણ માં ગ્રેટ રેસલર અને એક્ટર દારા સિંહ સાથે ફોટો ખેંચાવી ચુક્યા છે.
4. આયુષ્માન ખુરાના - બૉલીવુડ ના ઉભરતા સુપરસ્ટાર આયુષ્માન ખુરાના બાળપણ માં ઘણાજ સ્માર્ટ અને હેન્ડસમ દેખાતા હતા.
3. સલમાન ખાન - બૉલીવુડ ના સુલતાન સલમાન ખાન બાળપણ માં ઘણાજ કુલ દેખાતા હતા.
2. ફરહાન અખ્તર - બૉલીવુડ ના મલ્ટી ટેલેન્ટેડ સ્ટાર ફરહાન અખ્તર બાળપણ માં આવા દેખાતા હતા. આ તસ્વીર માં ફરહાન ની સાથે તેમની બહેન જોયા અખ્તર પણ છે.
1. અમિતાભ બચ્ચન - ભારતીય સિનેમા ના ગ્રેટેસ્ટ એક્ટર અભિનેતા અમિતાભ બચ્ચન ના બાળપણ ની તસ્વીર ઘણા ઓછા લોકો એ જોઈ હશે. બિગ બી બાળપણ માં આવા દેખાતા હતા.