- રાજસ્થાનના અજમેર ની ૩૪ વર્ષીય અલ્ટ્રા રનર સુફિયા ખાન એ 4035 કીલોમીટર દોડીને ગિનિસ વર્લ્ડ રેકોર્ડ બનાવ્યો છે. સુફિયા એ આ દુરી પોતાના મિશન હોપ દ્વારા કાશ્મીરથી કન્યાકુમારી સુધી 87 દિવસ બે કલાક અને 17મી માં દોડીને પૂરી કરી. તેમનો આ મિશનનો ઉદ્દેશ 22 શહેરોમાં જવાનો હતો અને લોકોને સાથે મળીને માનવતા, એકતા, શાંતિ અને સમાનતાનો સંદેશ દેવાનો હતો. તેમણે કહ્યું કે આ કામ તેમણે 100 દિવસમાં પૂરો કરવાનો નિર્ણય લીધો હતો. જેને તેમણે 13 દિવસ પહેલાં જ પૂર્ણ કરી દીધો.
- મિશન હોપ (HOPE) નામ કેમ?
- કેમ કે સુફિયા પોતાના મિશન દ્વારા દેશવાસીઓને માનવતા, એકતા, શાંતિ અને સમાનતાનો સંદેશ દેવા માંગતી હતી. તેમના માટે તેમણે પોતાના મિશનનું નામ (HOPE) હોપ પસંદ કર્યું.
Loading...
- H - Huminity માનવતા
- O - Oneness એકતા
- P - Peace શાંતિ
- E - Equity સમાનતા
- બધી જગ્યાએથી મળ્યુ સન્માન
- આ રેકોર્ડ માટે સુફિયા ખાન એ ગિનિસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ નું સર્ટિફિકેટ આપવામાં આવી ચૂક્યું છે અને થોડાક દિવસ માં તેમનું નામ આ બુકમાં દર્જ થઇ જશે. આ સફળતાને મેળવ્યા પછી સુફિયા એ કહ્યું કે હું મારા મિશન હોપ ના દરમિયાન જે શહેરમાંથી પસાર થઈ ત્યાંના લોકો મારુ દિલથી સ્વાગત કર્યું અને મારી સાથે આ દોડમાં સામેલ પણ થયા. તેમણે આગળ કહ્યું કે "વૃદ્ધ લોકો એ મારી સાથે દીકરી જેવો વર્તાવ કર્યો અને સારસંભાળ પણ રાખી ખાસ કરીને જ્યારે હું ચાલવાની સ્થિતિમાં પણ ન હતી ત્યારે લોકોએ મારી સહાયતા કરી અને મારી રક્ષા કરી."
Loading...
- લોકોનું કર્યું ધન્યવાદ
- સૂફિયા ખાન એ પોતાના મિશન દરમિયાન તેમને પ્રોત્સાહના આપવા દોડમાં નિસ્વાર્થ ભાવથી સામેલ થવા મદદ કરવા અને સુરક્ષા દેવા વાળા બધા જ લોકો નો ધન્યવાદ કર્યું. તે કહે છે કે તે ફક્ત મારી ઉપલબ્ધિ નથી પરંતુ આપણા મહાન ભારત માટે તેને મેળવવા માટે બધાનું સમાન યોગદાન છે. જેમણે દિલથી મારો સાથ આપ્યો અને આ ઉપલબ્ધિ અને તેમણે લોકોને સમર્પિત કરી.
- કોણ છે સુફિયા
- સુફિયા નો જન્મ અજમેર માં એક મધ્યમ વર્ગીય પરિવારમાં થયો હતો. ફક્ત ૧૬ વર્ષની ઉંમરમાં તેમણે પોતાના પિતાને ખોઈ નાખ્યા, ત્યાર બાદ તેમની માતા એ તેમનો અભ્યાસ પૂર્ણ કર્યો અને મોટી કરી તે બાળપણથી જ ઊંચી ઉડાન ભરવા ના સપના જોયા કરતી હતી અને આગળ ચાલીને તેમને એરલાઈન્સ કંપનીમાં ડ્યુટી ઓફિસરની નોકરી પણ કરી. પરંતુ થોડોક સમય વીત્યા પછી તેમણે નોકરી છોડી દીધી જેના કારણે તે પોતાના રનિંગ ઉપર ધ્યાન આપી શકે.
- વર્ષ 2018 માં સુફિયા અ ગ્રેટ ઇન્ડિયન ગોલ્ડન ટ્રાયંગલ પ્રતિયોગિતામાં 720 કિલોમીટર ની દોડ ફક્ત ૧૬ દિવસમાં પૂરી કરી હતી. જેમના કારણે તેમનું નામ ઇન્ડિયા બુક ઓફ રેકોર્ડ માં દર્જ કરવામાં આવ્યું. દેશમાં ફેલાયેલી અજાગ્રત હતા ને જતા તેમણે દેશમાં એકતા, શાંતિ અને ભારતની સંસ્કૃતી બચાવવા ના સંદેશ આપવા માટે મિશન હોપ નો નિર્ણય કર્યો જે પૂરો કરી ચૂકી છે.
Loading...

