પત્ની ની સામે ઘણા વૃદ્ધ દેખાઈ છે આ 7 બૉલીવુડ ના અભિનેતા, નંબર 1 જોઈને વિશ્વાસ નહિ થયા
February 04, 2020
બૉલીવુડ ફિલ્મ ઇન્ડસ્ટ્રી માં એક થી લઈને એક ખુબસુરત અને આકર્ષક જોવા મળતી અભિનેત્રી છે જે પોતાના ઉમર થવા છતાં પણ ખુબજ સુંદર દેખાઈ છે, પરંતુ તેમના પતિ તેમની સામે ખુબજ વૃદ્ધ જોવા મળે છે.
શું તમે ક્યારેય એ વાત પર ધ્યાન આપ્યું છે? તો ચાલો આજે અમે તમને આ પોસ્ટ ના માધ્યમ થી બૉલીવુડ ના ફિલ્મ ઇન્ડસ્ટ્રી ના તે 7 અભિનેતા ના વિષે કહેવા જઈ રહ્યા છીએ જે તેમની પત્ની સામે ખુબજ વૃદ્ધ નજર આવે છે.
7. ધર્મેદ્ર
બોલિવુડ ના ફેમસ અભિનેતા ધર્મેદ્ર ના અભિનય ના બધાજ લોકો દીવાના છે. તે બધાજ અભિનય ને ખુબજ સારી રીતે નિભાવે છે. તે પ્રતિભા ના ધની કલાકારો માંથી એક છે. તેમના વિવાહ બૉલીવુડ ની ડ્રિમગર્લ હેમા માલિની ની સાથે થયા છે. હેમા માલિની તે અભિનેત્રી માંથી એક છે જે તેમના સૌંદર્ય અને અભિનય નું અનોખું સંગમ છે. પરંતુ હેમામાલિની સામે ધર્મેદ્ર વૃદ્ધ નજર આવે છે.
6. સુનિલ શેટ્ટી
સુનિલ શેટ્ટી જે બૉલીવુડ ના ફિલ્મ ઇન્ડસ્ટ્રી માં 25 વર્ષ થી વધુ સમય કામ કરી ચુક્યા છે અને હવે તે 110 ફિલ્મો માં કામ કરી ચુક્યા છે. તે પોતાની ફિટનેસ નું ઘણુંજ ધ્યાન રાખે છે અને આજે તે ખુબજ ફિટ અંદાજ માં જોવા મળે છે પરંતુ જો તેમની પત્ની તેમની પાસે ઉભી રહે તો તે તેમની સામે વૃદ્ધ નજર આવે છે.
5. જોની લીવર
જોઈએ તો જોની લીવર અને તેમની પત્ની ની ઉમર ઘણીજ થઇ ચુકી છે. પરંતુ તેમની પત્ની ની ખુબસુરતી ના કારણે આજે તે ખુબજ ફિટ લાગે છે.જોની લીવર પોતાની પત્ની સામે વૃદ્ધ નજર આવે છે.
4. અક્ષય કુમાર
બૉલીવુડ ના મશહૂર અભિનેતા અક્ષય કુમાર જે ખિલાડી ના નામ થી પણ ઓળખવામાં આવે છે. તેમણે અત્યાર સુધી માં ઘણીજ સુપર હિટ ફિલ્મો માં કામ કર્યું છે. તેમના લખો ફેન્સ છે. તેમના લગ્ન ટ્વિંકલ ખન્ના સાથે થયા છે. તે ટ્વિંકલ ની સામે સફેદ દાઢી માં એકદમ વૃદ્ધ દેખાઈ છે.
3. શાહરુખ ખાન
શાહરુખ ખાન 54 વર્ષ ના થઇ ચુક્યા છે. અને ગૌરી ખાન 49 વર્ષ ની છે. બૉલીવુડ ના આ એક રોમેન્ટિક હીરો છે. પરંતુ જયારે તેમની પત્ની ની સામે આવે છે ત્યારે તે વૃદ્ધ નજર આવે છે.
2. સોહેલ ખાન
સોહેલ ખાન તેમની ઉમર ના હિસાબે ખુબજ વૃદ્ધ નજર આવે છે. એટલા માટે તે તેમની પત્ની સાથે હોય છે ત્યારે ખુબજ અંતર જોવા મળે છે.
1. અજય દેવગન
અજય દેવગન પણ પોતાની ફિટનેસ ને લઈને ઘણાજ જાગૃત રહે છે. તેમજ તે ફિટ અને હેન્ડસમ નજર આવે છે. તેમના વિવાહ બૉલીવુડ ની અભિનેત્રી કાજોલ ની સાથે થયા છે. તે પોતાની પત્ની સામે વૃદ્ધ નજર આવે છે.