KGF હીરો યશ એ શેયર કરી પરી જેવી દીકરી ની તસ્વીર, દીકરી છે ખુબજ ક્યૂટ
February 04, 2020
આજે યશ ને કોણ નથી જાણતું. યશ એ વર્ષ 2018 માં એવું કમાલ કરી નાખ્યું કે જેમની લગભગ કોઈ ને આશા ન હતી. યશ ની વર્ષ 2018 માં કેજીએફ ફિલ્મ રિલીઝ થઇ અને આ મુવી દર્શકો ના તરફ થી ઘણોજ રિસ્પોન્સ જોવા મળ્યો.
લગભગ એજ કારણ છે કે કેજીએફ ફિલ્મ નો બીજો ભાગ લોકો ની ઉત્સુકતા ખુબજ વધારી રહી છે. જોઈએ તો કેજીએફ - ભાગ 2 મુવી આ વર્ષે રિલીઝ થવાની છે.
34 વર્ષ ના થઇ ચુક્યા છે યશ અને તેમના લગ્ન રાધિકા પંડિત સાથે થઇ છે. યશ બે બાળકો ના પિતા છે. યશ ની પત્ની એ 2018 માં એક નાની પરી જેવી દીકરી ને જન્મ આપ્યો હતો અને આ દીકરી ને યશ ખુબજ પ્રેમ કરે છે.
એજ કારણ છે કે તે હંમેશા પોતાની દીકરી ની સાથે નજર આવે છે. થોડાક દિવસો પહેલા યશ એ પોતાના ઇન્સ્ટાગ્રામ પર પોતાની લાડલી દીકરી ની થોડીક તસવીરો શેયર કરી હતી.
આ ફોટો માં તમે જોઈ શકો છો કે યશ ની દીકરી કેટલી ક્યૂટ નજર આવી રહી છે. એજ કારણ છે કે સોસીયલ મીડિયા પર આ તસવીરો ઘણીજ ઝડપથી વાયરલ થઇ ગઈ અને લોકો તૈમુર થી પણ વધુ ક્યૂટ આ બાળકી ના કહેવા લાગ્યા. જોઈએ તો યશ ની આ લાડલી દીકરી કોઈ ઓછું ક્યૂટ નથી લાગતી.
KGF - ચૈપટર 2 મુવી માં યશ ની સાથે આ વખતે સંજય દાંત પણ નજર આવશે અને સંજય દત્ત આ ફિલ્મ માં વિલન ના કિરદાર માં નજર આવશે. જોઈએ તો હવે આ ફિલ્મ રિલીઝ થવા પરજ ખબર પડશે કે સંજય દત્ત અને યશ ની વચ્ચે ની બોન્ડિંગ કેવી જોવા મળશે.