પાર્ટી માં ખાસ વ્યક્તિ નો હાથ પકડેલી નજર આવી નીતા અંબાણી, પરિવાર ની નાની વહુ બનવાની ચર્ચા



  • કપૂર પરિવાર થી તાલ્લુક રાખવા વાળા અરમાન જૈન ની રિસેપશન પાર્ટી નું આયોજન ચાર ફેબ્રુઆરી ની શાંજે મુંબઈ માં કરવામાં આવી હતી. આ દરમિયાન કરીના કપૂર, કરિશ્મા કપૂર, રણબીર કપૂર, શાહરુખ ખાન, કરણ જોહર અને રેખા સહીત બૉલીવુડ સાથે જોડાયેલી હસ્તીઓ પહોંચી હતી. રિસેપશન પાર્ટી માં મુકેશ અંબાણી નો સંપૂર્ણ પરિવાર સાથે પહોંચ્યો હતો. મુકેશ અંબાણી પરિવાર માં તેના પહેલા લગ્ન ની થોડાક વિધિ માં જોવા મળ્યા હતા.

  • મુકેશ અંબાણી, નીતા અંબાણી અને નેનો દીકરો અનંત અંબાણી સાથે કેમેરા માં કેદ થયા હતા. આ બધાનીજ સાથે એક વધુ વ્યક્તિ એ બધાનું ધ્યાન પોતાના તરફ ખેંચ્યું હતું એ હતી રાધિકા મર્ચેન્ટ. જયારે તે કેમેરા સામે સંપૂર્ણ પરિવાર પોઝ આપતો નજરે આવ્યો હતો. તે નીતા અંબાણી રાધિકા મર્ચેન્ટ ને પોતાની પાસે ખેંચે છે અને સાથ પકડીને ફોટો ખેંચાવે છે.

  • મુકેશ અંબાણી ના મોટા દીકરા આકાશ અંબાણી ના લગ્ન ના સમયે રાધિકા મર્ચેન્ટ લાઈમલાઈટ માં આવી હતી. આકાશ ના લગ્ન માં રાધિકા ડાન્સ કરતા નજરે આવી હતી. રાધિકા ની તસ્વીર અને વિડીયો સોશિયલ મીડિયા પર જોતાજ વાયર થઇ ગયા હતા.

  • અનંત અંબાણી ની સાથે રાધિકા આઇપીએલ અને બીજા ઘણા અન્ય ઇવેન્ટ માં સાથે નજર આવ્યા છે. એવી ચર્ચા છે કે જલ્દી અનંત અંબાણી લગ્ન ના બંધન માં જોડાશે. અત્યાર સુધી બંને પોતાના રિલેશનશિપ નું આધિકારિક એલાન કર્યું નથી. અરમાન જૈન ની રિસેપશન પાર્ટી માં જે રીતે નીતા અંબાણી અને રાધિકા નું નજીક જોવા મળી ત્યાર બાદ આ ખબર ની પુષ્ટિ થતી જોવા મળી રહે છે.

  • રાધિકા નો પરિવાર મળું ગુજરાત નો રહેવા વાળો છે. રાધિકા ના દાદા અજિત કુમાર ગોવર્ધન દાસ મર્ચેન્ટ પણ એક સાધારણ બિઝનેસમેન હતા જે પછી ખુબજ સફળ થયા. રાધિકા એ પિતા વીરેન મર્ચેન્ટ ADF ફુડ્સ લિમિટેડ ના નોન એકઝીકયુટીવ ડાયરેક્ટર છે. તેમના સિવાય તે 'એન્કોર હેલ્થકૅયર પ્રાઇવેટ લિમિટેડ' કંપની પણ સાંભળે છે.

  • રાધિકા એ પોતાની સ્કૂલિંગ મુંબઈ થી કરેલી છે. ત્યારબાદ રાધિકા એ પોલિટિક્સ અને ઈકોનોમી માં ન્યુયોર્ક યુનિવર્સીટી થી ગ્રેજ્યુએશન કરેલું છે. રાધિકા મર્ચેન્ટ એ પોતાના કરિયર ની શરૂવાત કેડાર સનસલ્ટન્ટ, દેસાઈ એન્ડ દીવાનજી અને ઇન્ડિયા ફસ્ટ જેવી કંપની થી કરી.