અમિતાભ હતા 'ઈકબાલ શ્રીવાસ્તવ' તો અક્ષય હતા 'રાજીવ હરીઓમ ભાટિયા', જાણો આ સિતરાઓના અસલી નામ
February 08, 2020
કોઈ મહાન વ્યક્તિ એ કીધેલું છે કે 'નામમાં શું રાખ્યું છે.' હવે એ વાત અલગ છે કે આ મહાન વ્યક્તિ ની કહેવત લખ્યા પછી નીચે પોતાનું આખું નામ લખ્યું હતું એટલા માટે નામ પણ એક અહમ ભૂમિકા જરૂરથી નિભાવે છે. જો તે નાનું અને સાંભળવામાં તેમજ બોલવામાં સરળ હોય તો લોકો તેને યાદ પણ રાખે છે. તે જ કારણ છે કે બોલિવૂડના મશહૂર સિતારાઓએ ફિલ્મોમાં આવ્યા પછી પોતાનું નામ બદલી લીધું હતું. આજે આપણે બધા જ લોકો આ બધા જ સિતારાઓને પોતાના અસલી નામથી ઓળખીશું.
કેટરીના કેફ
કેટરીના નુ અસલી નામ Katrina Turquotte હતું, પરંતુ ફિલ્મમાં આવ્યા પછી પહેલા તેમણે પોતાના કશ્મીરી પિતા ની સરનેમ કેફ લગાડી દીધી જેના કારણથી તે નામ બોલવામાં સરળતા રહે.
પ્રીતિ ઝિન્ટા
પ્રીતિ ઝિન્ટા નું બાળપણ નું નામ પ્રીતમ સિંહ ઝિન્ટા હતું પરંતુ પછીથી નામ ને નાનું કરતા તેમણે પ્રીતિ કરી નાખ્યું.
સલમાન ખાન
બોલીવુડ સુપરસ્ટાર સલમાન ખાન નું પૂરું નામ અબ્દુલ રશીદ સલીમ સલમાન ખાન છે. નામ ની લંબાઈને જોતા તેમણે તેમને ફક્ત સલમાન ખાન કરી નાખ્યું.
અક્ષય કુમાર
રાજીવ હરીઓમ ભાટિયા આ નામ ભલે તમને સાંભળવામાં અજીબ લાગે પરંતુ આજ નામ અક્ષય નું મૂળ નામ છે. ત્યાર બાદ અક્ષયે પોતાની પર્સનાલિટી અનુસાર નામ બદલી નાખ્યું.
રણવીર સિંહ
તેમનું પૂરું નામ રણવીરસિંહ ભવાની છે પરંતુ ફિલ્મમાં ડેબ્યૂ ના પહેલા રણવીર એ નામ માંથી ભવાની હટાવી દીધું.
સેફ અલી ખાન
તમને જાણીને હેરાની થશે કે સૈફ નું અસલી નામ સાજીદ અલી ખાન છે પરંતુ ત્યારબાદ તેમણે સાજીદ ને રિપ્લેસ કરીને સૈફ કરી દીધું.
મલ્લિકા શેરાવત
મલ્લીકા નુ અસલી નામ રીમા લાંબા છે. જે તેમણે બોલિવૂડમાં આવ્યા પછી બદલી નાખ્યું હતું.
શિલ્પા શેટ્ટી
શિલ્પા નું રીયલ નામ અશ્વિની શેટ્ટી છે. ત્યારબાદ તેમણે જ્યોતિષની સલાહ માનતા ભાગ્યના માટે તેમણે નામ બદલી ને શિલ્પા કરી નાખ્યું.
અમિતાભ બચ્ચન
બિગ બી નું રીયલ નામ ઈકબાલ શ્રીવાસ્તવ છે. અમિતાભજી ના પિતા નું નામ હરિવંશરાય બચ્ચન એ પોતાની લેખની લગાવ્યા કરતા હતા.
જોન અબ્રાહમ
જોન ના બાળપણનું નામ ફરહાન હતું. જે તેમણે બદલી નાખ્યું.
દિલીપકુમાર
તેમનું અસલી નામ મુહમ્મદ યુસુફ ખાન હતું જે પછીથી તેમણે દિલીપકુમાર કર્યું.
અજય દેવગન
તેમનું રીયલ નામ વિશાલ દેવગન હતું જે પછીથી અજય થયું.
સનીદેવલ
તેમના બાળપણનું નામ અજય સિંહ દેવલ છે. જે ફિલ્મોમાં આવ્યા પછી સનીદેવલ બની ગયા.
રેખા
તમને જાણીને હેરાની થશે કે રેખાનું અસલી નામ ભાનુરેખા ગણેશન છે. શરૂઆતની ફિલ્મોમાં તેમને આ જ નામથી ઓળખવામાં આવતા પરંતુ ત્યારબાદ તેમણે નામને ટૂંકું કરી નાખું.
સનીલીયોન
આકર્ષક સનીલીયોન નો જન્મ નું નામ કરણજીત કૌર વોહરા છે. ત્યારબાદ તેમને સની લિયોન ના નામ થી ઓળખવામાં આવી.
મિથુન ચક્રવર્તી
હોલિવૂડના ડિસ્કો ડાન્સર ઇન્ડસ્ટ્રી જોઈન કરતા પહેલા ગૌરાંગ ચક્રવર્તી ના રૂપમાં જાણીતા હતા.
રજનીકાંત
સાઉથના સુપરસ્ટાર રજનીકાંત નો બર્થ નામ શિવાજી રાવ ગાયકવાડ છે.