- રજા નો સમય માણવા માટે કોલંબિયાના જંગલોમાં પહોંચેલો એક પરિવાર રસ્તો ભટકી ગયો. જેમના કારણથી તે લગભગ ૩૪ દિવસો સુધી જંગલમાં ભટકતા રહ્યા. પરિવારની સાથે એક પર્યટકો નું દળ પાછું ફર્યું તો તેમણે એ વાતની જાણકારી કરી. ત્યારબાદ તેમને શોધવા માટેનું અભિયાન શરૂ કરવામાં આવ્યું અને ૩૦ દિવસ પછી કોલંબિયા નેવી એ તેમને બચાવી લીધા.
Loading...
- તેમને હોસ્પિટલમાં ભરતી કરાવવામાં આવ્યા. નવસેના બળના કમાન્ડર જનરલ સર્જીયો અલ્ફ્રેડો સેરા નો એ કહ્યું કે ચાલીસ વર્ષની મહિલા અને તેમના ત્રણ બાળકો ૧૯ ડિસેમ્બર ના દિવસે રજા નો સમય પસાર કરવા માટે ગયા હતા. બાળકની ઉંમર ૧૪ વર્ષ 12 વર્ષ અને 10 વર્ષની છે. રાત્રે જવાના કારણથી તે રસ્તો ભટકી ગયા અને કોલંબિયા પેરુ ની બોર્ડર પાસે ખોવાઈ ગયા.
- જીવિત રહેવા માટે તેમણે જાંબુ ખાઈને અને પાણી પીને દિવસને પસાર કર્યા. પગમાં ચપ્પલ વગર તે જંગલોમાં ભટકતા રહ્યા. જાનવરોના ડરથી તેમણે વૃક્ષો ઉપર પોતાની રાત્રિ પસાર કરી એ વચ્ચે બોર્ડર પણ ક્રોસ કરી ગયા હતા. ત્યાં પરિવારની સાથે એક પર્યટકો ગ્રુપ પાછું આવ્યું તો તેમણે આ વાતની જાણકારી આપી.
Loading...
- ત્યારબાદ તેમને શોધવાનું એક અભિયાન શરૂ કરવામાં આવ્યું અને ૩૪ દિવસ પછી તેમને બચાવી લીધા કમાન્ડર જનરલ સર્જીયો અલ્ફ્રેડો સેરાનો એ કહ્યું કે પરિવાર ઉતરી પૂર્વ પેરુ ના યુબીનેટો સેક્ટર ના લા એસપરેજા ના એક ગામમાં મળ્યા.
- ભોજન અને પાણી માટે પરિવાર પટુમાઓ નદીના કિનારે ચાલતા ચાલતા આગળ વધતા હતા. આ રીતે તે પેરુની સીમા ઉપર પહોંચી ગયા હતા. ત્યારબાદ તે સેકોયા સમુદાય ના સંપર્કમાં આવ્યા જેના પછી પેરુના અધિકારીઓને કોલંબિયા નૌસેના સાથે સંપર્ક મિસિંગ પરિવાર ની જાણકારી આપી.
Loading...





