પિતાના નામ ઉપર કપૂર પરિવારે કર્યું ચોક નું ઉદ્ઘાટન, એક ફ્રેમમાં બહેનની સાથે કેદ થયા ત્રણ ભાઈ
February 13, 2020
સુરિન્દર કપૂર બોલીવૂડ ના જાણીતા ફિલ્મ નિર્માતા રહ્યા છે. તે બોલિવૂડ અભિનેતાઓ અનિલ કપૂર, સંજય કપૂર અને બોની કપૂરના પિતા પણ રહ્યા.
તેમના નામ ઉપર મુંબઈ માં એક ચોક નું નામકરણ કરવામાં આવ્યું છે. આ ચોક મુંબઈના ચેમ્બુર વિસ્તાર માં સ્થિત છે. ચોકનું નામકરણ ના અવસર ઉપર અનિલ કપૂરની સાથે તેમની દીકરી સોનમ કપૂર પર નજર આવી સાથે બોની કપૂર પણ પોતાના દીકરા અર્જુન કપૂર અને દીકરી જાનવી કપૂર ની સાથે હાજર રહી. તેમના સિવાય સંજય કપૂર પણ પોતાની દીકરી સનાયા કપૂરની સાથે ત્યાં હાજર રહી હતી. મોહિત મરવાના પણ નજર આવ્યા હતા. સંપૂર્ણ કપૂર પરિવાર એક જગ્યાએ જમાં થયો હતો.
આ ચોકનું નામકરણ ના અવસર ઉપર ખૂબ જ ખાસ વસ્તુ જોવા મળી. આ પહેલા આવો અવસર રહ્યો જ્યારે અનિલ કપૂર ના બહેન રીના કપૂર ની સાથે બધા જ ભાઈ એટલે કે બોની કપૂર અનિલ કપૂર અને સંજય કપૂર પણ ભેગા થયા હતા. આ પ્રકારે ત્રણેય ભાઈઓ એક સાથે પહેલી વાર પોતાની બહેનના સાથે અહીં એક જ ફ્રેમમાં જોવા મળ્યા. ચોક ના ઉદ્ઘાટન રીના કપૂર એ પોતાના હાથોથી કર્યું. આ અવસર ઉપર બધા જ ખૂબ જ ખુશ નજર આવી રહ્યા હતા. બધા લોકોને એક જગ્યા ઉપર જોઈ ને તેમના પ્રશંસક પણ ઘણા ખુશ થઇ રહ્યા છે અને સોશિયલ મીડિયા ઉપર તેમની તસવીર ઉપર ખૂબ જ પ્રેમ વરસાવી રહ્યા છે.
જાનવી કપૂર ના ફિલ્મ ધડક માં નજર આવી હતી અને જેમણે પોતાની ડેબ્યુ ફિલ્મમાં પોતાની પ્રતિભા દેખાડી હતી. એ જ અવસર ઉપર હળવા બ્લુ કલરના સુટ માં નજર આવી હતી. આ દરમિયાન તેમની ખૂબસૂરતી જોવા લાયક હતી. ત્યાં જ સોનમ કપૂર પણ ખૂબસૂરત નજર આવી રહી હતી. તેમણે પરંપરાગત ડ્રેસ પહેરી રાખી હતી. અને તેમાં પણ તેમની ખૂબસૂરતી સામે આવી રહી હતી. સાથે જ પરિવારના બાકી સભ્ય પણ ઘણા જ સારા લાગી રહ્યા હતા અને સાથે જ તેમને જોઈને કોઈને સારું લાગી રહ્યું હતું કેમ કે પરિવાર જ્યારે સાથે હોય છે અને પૂરો હોય છે તો તેમની ખૂબસૂરતી જોવાલાયક હોય છે.
સુરિંદર કપૂર જેમના નામ ઉપર ચોકનું નામકરણ કરવામાં આવ્યું છે તેમણે પોતાની જિંદગીનો એક મોટો સમય ચેમ્બુર વિસ્તારમાં પસાર કર્યો હતો. ફિલ્મ નિર્માતાના રૂપમાં સુરિન્દર કપૂરે બોલિવૂડમાં પોતાની એક અમિત છાપ છોડી છે. સુરેન્દ્ર કપૂર ના નામ ઉપર ચોકનું નામ રાખવાના અવસર પર કપૂર ફેમિલી જે એક સાથે જમા થઈ. તેમની ખૂબ જ સારી તસવીર સોશિયલ મીડિયા ઉપર આ સમયે વાયરલ થઇ રહી છે. આ આ તસવીરોને તેમના ફેન્સ ખૂબ જ પસંદ કરી રહ્યા છે. સેન્સનો ફક્ત આ તસવીરો પર પ્રતિક્રિયા આપી રહ્યા છે પરંતુ તેમને શેર પણ ખૂબ જ કરી રહ્યા છે.
જાનવી કપૂર ની આવનારી ફિલ્મ ની વાત કરવામાં આવે તો તે ફિલ્મ રુહી અફજા મા નજર આવવા જઈ રહી છે. આ ફિલ્મમાં તેમની સાથે રાજકુમાર રાવ હશે. મુવીમાં જાનવી કપૂર ને બે ભૂમિકા નિભાવતા નજર આવશે એટલું જ નહી ફિલ્મ દોસતાના 2 તેમજ તખ્તો મા પણ જાહન્વી કપૂર ને આવનારા સમયમાં જોવા મળશે. જ્યાં અનિલ કપૂરની વાત કરવામાં આવે તો તેમની ફિલ્મ મલંગ હાલમાં જ રીલિઝ થઈ છે. જેમાં તે આદિત્ય રોય કપૂર ની સાથે નજર આવી રહ્યા છે. પરંતુ બોક્સ ઓફિસ ઉપર આ ફિલ્મને સારી પ્રતિક્રિયા મળી શકી નથી. ત્યાં જ સોનમ કપૂર ને જોયા ફેક્ટર માં અંતિમ વાર જોવા મળી હતી. જે પણ બોક્સ ઓફિસ ઉપર કોઈ ખાસ કમાલ ન કરી શકી ન હતી.