ખુબસુરતી માં કરીના ને ટક્કર આપવા માટે હવે આવી ગઈ છે તેમની ભાભી, જુઓ વેડિંગ ની તસ્વીરો



  • કરીના હંમેશા થી ખુબસુરતી ના કિસ્સા માં મોટી મોટી અભિનેત્રી ને ટક્કર આપતી આવે છે. 39 ની ઉમર માં પણ તેમના ચહેરા પર તેજ નૂર તેમનો તેમજ છે અને યંગ એક્ટ્રેસ ના કિસ્સા માં તે કોઈ થી પાછળ નથી. હાલ માજ ઇન્ટરનેટ પર કપૂર પરિવાર ની થોડી તસવીરો વાયરલ થઇ જેમણે બાધાનુંજ મન મોહી લીધું.

  • 2018 માં કરીના ની ફિલ્મ 'વીરે દી વેડિંગ' રિલીઝ થઇ હતી અને હવે જઈને અસલ જિંદગી માં પણ કરીના ને પોતાના સાચા વીરા એટલે કે ભાઈ ના લગ્ન નો હિસ્સો બનવાનો અવસર આવ્યો છે. આ તસવીરો કરીના ના કઝીન ભાઈ અરમાન જૈન અને અનીસા મલ્હોત્રા ના લગ્ન ની છે.

  • લગ્ન ના પહેલા મહેંદી નાઈટ માં પણ કપૂર સિસ્ટર્સ એ ખુબજ એન્જોય કર્યું હતું. ત્યારબાદ લગ્ન ની તસ્વીર એ તો સોશ્યલ મીડિયા પર આગ લગાવી દીધી. થોડાકજ કલાકો માં આ નાયબ તસવીરો ને લખો લોકો લાઈક કરી ચુક્યા છે.

  • કરિશ્મા પોતાની 14 વર્ષીય દીકરી સમાયરા ની સાથે પહોંચી તો ત્યાંજ તૈમુર એ પણ લગ્ન માં ખુબજ ડાન્સ કર્યો અને પોતાના મામા ની ખુશી મનાવવા માં કોઈ કસર છોડી ન હતી. એવામાં લોકો દુલહન તેમજ દુલ્હા ની લેટેસ્ટ ફોટો ની રાહ જોવા લાગ્યા હતા. જયારે આ તસ્વીર સામે આવી તો અનીસા એ લાલા જોડા માં સજેલી જોઈને બધાનીજ નજર મંત્રમુગ્ધ થઇ ગઈ.

  • જ્યાં થોડાક લોકો એ લખ્યું કરીના ની ભાભી અનીસા તેમના થી ખુબસુરતી માં ટક્કર આપે છે. તો ત્યાંજ થોડાક યુઝર્સ એ કહ્યું કે આ નણંદ-ભાભી નું ખુબજ બનશે. કહી દઈએ કે અનીસા અને અરમાન ની એંગેજમેન્ટ ગયા વર્ષે જ થઇ ગઈ હતી. જયારે અરમાનએ તેમને પ્રપોઝ કર્યો હતો.

  • અરમાન 2014 માં આવેલી ફિલ્મ 'લેકર હમ દીવાના દિલ' ની સાથે બૉલીવુડ માં ડેબ્યુ કર્યું હતું, ફિલ્મ નિર્દેશન 'આરીફ અલી' એ કર્યું હતું.