કોરોના ની સામે જંગ માં ઉતરી એકતા કપૂર, આટલા કરોડ નું દાન આપી ને બંધ કાર્ય લોકો ના મોઢા..
April 06, 2020
કોરોના વાયરસ ને લઈને આખા દેશ માં હોબાળો મચી ગયો છે આવામાં બોલીવૂડ ના તમામ સિતારાઓ આગળ આવી ચૂકયા છે અને અત્યારે પણ એકેક કરીને બધાજ સિતારાઓ આગળ આવી રહ્યા છે.
જેમ તમે બધા લોકો જાણો છો કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આ રોગચાળાને અટકાવ માટે આ 21 દિવેસ ના લોક ડાઉન ની જાહેરાત કરી છે.
ખાસ વાત આ છે કે આ દેશ ના બધાજ જવબદાર નાગરિકો મદદ માટે આગળ આવી રહ્યા છે અને પીએમ કેરેસ ફંડ માં સતત દાન કરી રહયા છે. હજી સુધી ફિલ્મ જગત ના દિગ્ગજો મદદ કરવા આગળ આવ્ય હતા. અક્ષય કુમાર થી લઈને બધાજ દિગ્ગ્જ્જો મદદ માટે આગળ આવ્યા. અક્ષય કુમાર થી લયીને બીજા તમામ દિગ્જ્જો ને આજ સુધી પીએમ કેર્સ ફંડ માં કરોડ રુપિયા દાન કરી ચૂકીયા છે.
હવે કોરોના ના સામે લડાઈ માં એકતા કપૂર પણ ભાગ લઇ ચુકી છે એકતા એ શુક્રવારે ટવીટ કરતા લખીયુ કે આ મારી પહેલી અને પ્રમુખ જીમેદારી છે કે હું એ મજૂરો નું ધ્યાન રાખીશ જે બાલાજી ટેલિફિલ્મ માં કામ કરે છે. શૂટિંગ ઉભા રહેવાના કારણે તે લોગો ઉપર પણ દબાવ આવી ગયો છે અને તેઓને નુકશન પણ થયુ છે.આથી હું એલાન કરું છું કે હું બાલાજી ટેલિકોમ માં એક વર્ષ નો પગાર નહિ લવ જે 2.5કરોડ રૂપિયા છે ખાલી આ એક સમાધાન છે. સાથ રહીયે અને સુરક્ષિત રહીયે,સ્વથ્ય રહીયે
એકતા કપૂર ના આ એલાન પછી આખા દેશ ભર માં તેમની ખુભ પ્રશંસા થઈ રહી છે. એકતા કપૂરને ટેલિવિઝન ઉદ્યોગનો સૌથી પ્રખ્યાત નિર્માતા માનવામાં આવે છે. તેમના પિતા જીતેન્દ્ર તે સમયના સુપરસ્ટાર અભિનેતા રહ્યા છે. અને તેનો ભાઈ તુષાર કપૂર પણ એક અભિનેતા છે.
એકતા કપૂર ના અંગત જીવન ની વાત કરીયે તો એકતા કપૂર ની ઉમર 44 વર્ષ વયે પહોંચી ગઈ છે, હાલમાં તે અપરિણીત છે, જોકે તેણે એક બાળક દત્તક લીધું છે, જેને તે ખૂબ જ મજબુત રીતે ઉછેરે છે. જો તમને એકતા કપૂરનું આ કામ પણ ગમ્યું હોય તો લાઇક અને શેર કરજો. જેથી તમામ લોકો જાણી શકે કે મુશ્કેલીની આ ઘડીમાં દેશને કોણ સમર્થન આપી રહ્યું છે.