ફિલ્મો માં લીડ રોલ માં કામ કરતા પહેલા બેકગ્રાઉન્ડ ડાન્સર હતા આ તમારા ફેવરિટ 6 ફિલ્મી સિતારાઓ, જુઓ પહેલા ની તસવીરો



  • કહેવાય છે કોઈ પણ કામ નાનું કે મોટુ નથી.જો તમે તમારા બધા કામ ઈમાનદારી પૂર્વક કરો તો તમને તમારું ફળ જરૂરથી પ્રાપ્ત થશે. આવુજ અવનવું કેટલાક બોલિવૂડ માં કામ કરી રહેલા સિતારા ઓ સાથે પણ થયું છે.હાલ ના સમય માં ફિલ્મ માં લીડ રોલ કરવા વાળા સિતારા એક જમાના માં બેકગ્રાઉન્ડ ગીત માં ડાન્સ કરતા જોવા મળતા હતા.છતાં પણ તેઓએ મેહનત કરવાનું ચાલુ રાખીયું અને આજે તેઓ ફિલ્મ માં મુખ્ય અભિનેતા તરીકે પાત્રો ભજવે છે. 
  • દિયા મિર્જા

  • દિયા મિર્જા આજે બોલિવૂડ માં ખુબજ ખ્યાતિ ધરાવતી અભિનેત્રી છે.તેણે બોલિવૂડ માં 'રેહના હે તેરે દિલ મેં'ફિલ્મ થી ડેબ્યુ કરિયું હતું. આના પછી તેનું કરિયર થિંક થાક રહીયુ તેને ઘણા સમય પછી 'સંજુ'ફિલ્મ થી કોમેબેક કરિયું. હાલ તે 'થપ્પડ' માં પણ નજર આવે છે.તમને જાણી ને આષ્ચરીય થશે કે અભિનેત્રી બનિયા પેહલા તેઓ બેકગ્રાઉન્ડ ગીત માં ડાન્સર તરીકે જોવા મળતી હતી.તેઓ જયારે 18 વર્ષ ના હતા ત્યારે તેઓ એશિયા પેસેફિક ખિતાબ પણ જીતી ચૂકયા છે.
  • શાહિદ કપૂર

  • શાહિદે બોલિવૂડ માં ડેબ્યુ 'ઇશક વિષક'ફિલ્મ થી કરિયું હતું. તેઓ એક સારા અભિનેતા સાથે સારા ડાન્સર પણ છે.શાહિદ ફિલ્મ માં આવવા પેહલા બેકગ્રાઉન્ડ ડાન્સર તરીકે રહી ચૂકયા છે.તેઓ ને બાળપણ થી જ ડાન્સ માં રસ હતો.તેઓ એક સ્ટાર કિડ હતા છતાં તેઓ એ ફિલ્મ માં આવ્યા પેહલા ઘણી મેહનત કરી હતી. હાલ ના સમય માં શાહિદ ની ગણતરી ટોચ ના અભિનેતા માં થાય છે.
  • કાજલ અગ્રવાલ

  • કાજલ સાઉથ ફિલ્મ માં કામ કરતી જાણીતી અભિનેત્રી છે.બોલિવૂડ માં તેઓ એ ડેબ્યુ 'સિંઘમ' ફિલ્મ થી કરિયું હતું. લીડ અભિનેત્રી બનિયા પેહલા તેઓ ઈશ્વરીયા રાય ના એક ગીત માં બેકગ્રાઉન્ડ ડાન્સર તરીકે કાર્ય કરી ચુકી છે.
  • અર્શદ વારસી

  • અર્શદ વારસી ખુબ જાણીતા અભિનેતા છે.તેને બોલિવૂડ માં એન્ટ્રી બેકગ્રાઉન્ડ ડાન્સર ના રૂપ માં કર્યું હતું. તે 80 ના દસેક માં જીતેન્દ્ર ના ઘણા ગીત માં ડાન્સ કરી ચૂકયા છે.ડાન્સર પછી તેઓ કોડીયોગ્રાફર તરીકે પણ કાર્ય કરી ચૂકયા છે.ત્યાર બાદ તેઓ એ 'રોમિયો નામ મેરા,ચોરી હે કામ મેરા' ગીત પણ કોડીયોગ્રાફ કરિયું હતું. બોલિવૂડ માં તેઓ એ એક્ટર તરીકે 1996 માં 'તેરે મેરે સપને મેં' ફિલ્મ થી ડેબ્યુ કરિયું હતું. ત્યાર બાદ તેઓ ને વધારે લોકપ્રિયતા 'મુના ભાઈ એમ બી બી એસ' ફિલ્મ થી મળી હતી.
  • સુશાંત સિંહ રાજપૂત

  • ઋતિક રોશન ના 'ધૂમ મચાલે' ગીત માં બેકગ્રાઉન્ડ ડાન્સર તરીકે કામ કરિયું હતું. ત્યાર બાદ તેઓ ટીવી શૉ માં પણ નજર આવિયા હતા. બોલિવૂડ માં 'કઈ પો છે' ફિલ્મ થી કરિયું હતું.
  • ડેજી શાહ

  • ડેજી શાહે બોલિવૂડ માં એન્ટ્રી 'જય હો' ફિલ્મ થી કરિ હતી. છતાં પણ તમે નઈ જાણતા હશો કે તેણે સલમાન ખાન ના 'તેરે નામ'ફિલ્મ ના 'લગન-લગન'ગીત માં બેકગ્રાઉન્ડ ડાન્સર તરીકે કાર્ય કરિયું હતું.