જયારે એક ભિખારી એક ઉંદર ના કારણે બની ગયો અરબપતિ, આખી વાત સાંભળી તમે પણ વિચારતા થઇ જશો



  • આપને હંમેશા ઉંદરજાતિ નો ઉપયોગ ભલાઈ કરતા જોયું છે ,વૈજ્ઞાનિકો હંમેશા ઉંદર નો ઉપયોગ નવી બીમારી ના ઉપચાર માટે કરે છે ,તેમજ આર્મી તેનો ઉપયોગ સુરંગ અને લેન્ડ માઇન્સ ની ખોજ માટે કરે છે.
  • જો તમને ખબર પડે કે આ ઉંદર નો ઉપયોગ ગરીબી દૂર કરવા અંતે થયો છે તો ? પરંતુ તેણે આ ઉંદર નો ઉપયોગ ખોટા કામ માં કર્યો.

  • આ પુરી ઘટના નો ખુલાશો  ઉત્તર બ્રાઝીલ ના આરાગુનના  બારાદા  ગ્રોટા ની જૈલ થી થયો છે ,જૈલ ના અધિકારી ઓ ઘણા સમય થી પરેશાન હતા કે જૈલ ની અંદર ગાંજા, તમાકુ અને સિગરેટ કઈ રીતે અંદર આવે છે.
  • તેઓ એ ખોજબીન કરી તો ખબર પડી કે જૈલ ની અંદર નશીલે પદાર્થ ની હેરફેર ઉંદર કરતા હતા.આ કામ માટે ઉંદર ને ખાશ પ્રકાર  ની શિક્ષા આપવા આવતી હતી ,જેમાં ઉંદર ની પૂંછ પર નશીલા  પદાર્થ ને બાંધવામાં આવતો હતો.

  • ત્યાર બાદ અધિકારી ઓ  એ જૈલ ની અંદર 30 પેકેટ ગાંજો ના અને 20 પેકેટ કોફીન ના પકડીયા હતા.ખોજબીન કરતા જાણવા મળ્યું કે તેની પાછળ એક સ્થાનીય નાગરિક નો હાથ હતો.જે ગરીબી થી એટલો બધો પરેશાન હતો કે તેને ઉંદર ને શિક્ષિત કરવા નું ચાલુ કરિયું.પછી તેને એક ટોળકી બનાવી અને માફિયા જેવા જેવા ઉંચા સ્થાને પહોંચી ગયો,અને આ રીતે તેને લખો રૂપિયા કમાયા.
  • પરંતુ તેને પોતાની કાબિલિયત નો ઉપયોગ ખરાબ કામ માટે કરો હોવા થી તે જૈલ માં પોચી ગયો.તે પોતાની કાબિલિયત નો ઉપયોગ સારા કામ માટે પણ કરી શકતો હતો અને અમીર બનવા નો સારો રસ્તો પસંદ કરી ને ઘણા માટે પ્રેરણા રૂપ બની શકતો હતો.