આ એ 7 બૉલીવુડ સ્ટાર છે જેનું ઘર તમે એક વાર અવશ્ય જોવાનું પસંદ કરશો, જુઓ તસવીરો
April 02, 2020
બોલિવૂડ સ્ટાર ના ફેન્સ તેમની બધીજ અદા થી વાફિક થવા માંગે છે.તેઓ તેમની બધીજ ફિલ્મ,બધીજ સ્ટાઇલ,અને તેના સબંધ જાણવા માંગે છે જે તેને ખબર નથી.તેઓ તેની લાઈફસ્ટાઇલ કેવી છે,તેનું વાસ્તવિક જીવન કેવું છે તે પણ જાણવા માંગે છે.ઘણા સ્ટાર્સ ના ફેન્સ એવા પણ હોય છે જે તેઓ નું ઘર જોવા માંગતા હોય છે.
1 અર્જુન કપૂર
બોલિવૂડ ફિલ્મ માં પોતાની અલગ પહેચાન બનાવેલી હોય તેવા સ્ટાર અર્જુન કપૂર નું ઘર કાંટેપરરી ડિજાઇન પર અધાર રાખે છે.તેને વધારે ફિલ્મ માં કાર્ય નથી કરિયું પરંતુ જેમાં કરિયું છે તેમાં ખુબજ સારી રીતે કાર્ય કરિયું છે.
2 સંજય દત્ત
પાલી હિલ્સ માં સ્થિત 'ઇમ્પિરિયલ હાઈટ્સ' બિલ્ડીંગ ના ગ્રાઉન્ડ ફ્લોઉર પર સંજય દત્ત તેના પરિવાર સાથે રહે છે.
3 અમિતાબ બચ્ચન
તેઓ તેના પરિવાર સાથે જલસા માં રહે છે.પરંતુ બચ્ચન પરિવાર નું વાસ્તવિક ઘર પ્રતીક્ષા માં આવેલું છે. ઘર ચારે તરફ થી હરિયાળી થી ઘેરાયેલું છે.અમિતાભે એક વાર તેના બ્લોગ માં તેના ઘર વિષે પણ જણાવ્યુ હતું. તેમાં તેને જણાવ્યું હતું કે ઘર ની અંદર બદલાવ જોવા નથી મળેલો પણ ઘર ની બહાર ઘણો બદલાવ જોવામળે છે.
4 શાહ રૂખ ખાન
તેમનું ઘર 'મન્નત' એ લકઝરી ઘર છે. શાહરુખ ખાને આ ઘર એક ટ્રસ્ટ પાસે થી ખરીદ્યું હતું.ત્યાર બાદ તેને રિનોવેટ કરાવ્યુ હતું. તેના ઘર માં એક લાઈબ્રેરી,જિમ,સ્વિમિંગ પુલ,મીની થિયેટર તથા ગાડિયુ માં પાર્કિંગ સુવિધા છે.
5 હેમા માલિની
મશહૂર આર્કીટેક દ્વારા ડીજાયઈન કરેલું હેમે માલિની નું ઘર મુંબઈ ના વચોવચ જહુ માં આવેલું છે.તેનું ગોરેગાંવ માં પણ એક ઘર છે.
6 સલમાન ખાન
તેના સંપૂર્ણ પરિવાર સહીત 40 વર્ષો થી મુંબઈ માં 'ગેલેક્સી એપાર્ટમેન્ટ' માં સલમાન ખાન રહે છે.સલમાન ખાન ના કે ફેને તેની એક ઝલક મેળવવા માટે બિહાર થી મુંબઈ સુધી સાયકલિંગ કર્યું હતું.
7 અક્ષય કુમાર
તેઓ તે બંગલા પર રહે જ્યાં તેઓ પેહલા દીવાલ પાર શૂટિંગ થતું જોતા હતા.અક્ષય કુમાર હાલ તેના પરિવાર સાથે આજ બંગલા માં રહે છે.