કપડાં ના કારણે આ બુજુરાગે સાથે થયું કંઈક એવું કે વાંચી ને તમને પણ આવી જશે ગુસ્સો....



  • ઉત્તર પ્રદેશ ના હટાવા જિલ્લા માં આવેલા રેલવે સ્ટેશન માં 72 વર્ષ ના એક વૃદ્ધ ને ટ્રેન માં માત્ર ધોતી પેહરી હોવા થી બેસવા દેવા માં આવિયા નહિ.આજ ના યુગ માં માત્ર કપડા ના કારણે ટ્રેન માં ન બેસવા દેવું ખુબજ અલગ લાગે છે પરંતુ હકીકત માં આવું થયેલું છે.
  • બારાબંકી માં રેહતા બાબા અવધદાસ શુક્રવારે હટાવ સ્ટેશન પોંહચીયા હતા.
  • તેમની પાસે શતાબ્દી ટ્રેન ની કન્ફર્મ ટિકિટ હતી.પણ જયારે તે ટ્રેન માં ચડિયા ત્યારે તેને સિપાહી એ રોકી દીધા હતા.તે સમયે તેણે ભારતીય પરિધાન દોતી અને કુર્તુ અને ચપ્પલ પહેરીયા હતા.તે ખુબજ સાધારણ લગતા હતા.

  • અવધદાસ ને સુરક્ષાકર્મી એ રોકીયા તો હતા તે ની સાથે તેમનો મજાક પણ ઉડાડ્યો હતો.તેમને કહીંયુ હતું કે હું જેવો ટ્રેન ના કોચ માં ચડિયો ત્યારે સુરક્ષાકર્મી એ મારા કપડાં ની મજાક ઉડાડી અને મને નીચે ઉતારવા કહીંયુ.
  • રામ અવધ દાસ પાસે સી -2કોચ ની 72 નંબર ની સીટ ની ટિકિટ હતી.તેમણ સુરક્ષાકર્મી અને ટી.સી.ને પોતાની ટિકિટ બતાવી પણ  તેવો એ તેમની વાત માની નહિ.અને તેમને નીચે ઉતારી દીધા.પલેટફોર્મ ઉપર ટ્રેન ફક્ત 2 મિનિટ જ ઉભી રહે છે.ટ્રેન ચાલવા મણિ અને રામ અવધ દાસ ત્યાંને ત્યાંજ ઉભા રહી ગયા.

  • આ ઘટના બાદ રામ અવધ દાસ સ્ટેશન માસ્ટર પ્રિન્સ રાજ યાદવ ને આ વાત વિષે જણાવ્યુ ત્યારે સ્ટેશન માસ્ટરે તેમને મગધ એક્સપ્રેસ માં ટિકિટ આપવા કહીંયુ પરંતુ તેમણે ના પાડી દીધી.રામઅવધ દાસે જણાવ્યુ કે તેમને સુરક્ષાકર્મી અને ટીટીઈ નો વ્યવહાર ગમિયો ન હતો.શિકાયત કરિયા પછી તેઓ જર્નલ કોચ થી મુસાફરી કરી ગાજિયાબાદ પહોચીયા.