આ આદમી થી શીખો પૈસા બનાવવાનું અને પ્રોપર્ટી બનાવવાનું.....



  • 25 વર્ષ ના ક્રેગ ક્યોરલોપ રિટાયરમેન્ટ ની તૈયારી માં લાગેલા છે.થોડા રૂપિયા ખર્ચી ગુજરા કરવાના જે રાહ પર તેવો ચાલી રહિયા છે.તેમાં તેનું રિટાયમેન્ટ દુર નથી લાગતું. તેમને ઉમીદ છે કે જયારે તેઓ 28 વર્ષ ના થશે ત્યાં સુધી તેવો રિટાયરમેન્ટ માટે તૈયાર થાય જશે. 
  • ક્યોરલોપ એ કોલોરાડો ના ડેનવર માં રહે છે.તે લોકપ્રિય થય રહિયા ફાયર આંદોલન ના સદસ્ય છે.ફાયર નુ લક્ષ છે કે વિત્તીય આઝાદી અને જલ્દી સેવા નિવૃત્તિ. આ આંદોલન ના સદસ્ય કંજૂસ નું જીવન જીવી ને વધારે થી વધારે પેસા બચાવે છે જેથી જલ્દી થી જલ્દી રિટાયરમેન્ટ ને કાબિલ થય જાય.ક્યોરલોપ ને 28 વર્ષ ની ઉમર માં રિટાયરમેંટ નક્કી કરિયું છે.આપણી પાસે બધું હોવા છતાં ઉપયોગ ન કરવો તે ક્યોરલોપ ના જીવન બધા જ કામો માંથી જોવા મળે છે.
  • આમદની વધારવી
  • બચત કરવા માટે તે ખુબજ આગળ નીકળી ગયો છે.તેણે તેનો બેડરૂમ પણ ભાડે આપી દીધો અને પાછલા એક વર્ષ થી લિવિંગ રૂમ માં રહે છે. તેને લાગે છે કે જે રણનીતિ થી તે ચાલી રહિયા છે તે પ્રમાણે તે 28 ના થશે તયારે તેઓ પોતાની નોકરી છોડી શકશે।બચત ની શરૂવાત તેઓ એ સાયકલ દ્વારા દફતર જવા થી કરી હતી.અને પોતાની કાર ભાડા ઉપર ચડાવી દીધી હતી. તે કહે છે કે"હું કર થી 400 થી 700 ડોલર કમાવી લવ છું " બધા માટે આવવા જવા નો ખર્ચ વધારે હૉય છે.
  • ક્રેગ ક્યોરલોપ ની રણનીતિ સાફ છે કે કોઈ પણ સંપત્તિ ત્યારે સંપત્તિ ગણાય છે જયારે તમે તેમાં થી પેસા કમાવી શકો.તે કહે છે કે જો તમે નવું ઘર ખરીદો છો તો તેને ભાડા પર ચડાવી પેસા કમાવી શકો છો.તેમનો વિચાર છે કે તમે સંપત્તિ વધાર તા જાવ અને પેસા કમાતા જાવ. 
  • બેડરૂમ પણ ભાડા પર
  • તેમણે ઘર ખરીદ્યું અને તેના ચાર રૂમ ભાડે આપી દીધા અને મુનાફો કમાવા લાગીયા. એક રૂમ તેઓ તેમની સાથે કામ કરતા વ્યક્તિ ને ભાડા ઉપર આપી દીધો.તેની પાસે તેઓ 700 ડોલર રૂપિયા પ્રતિ મહિના લે છે.કાર્પેટ ના માટે તેઓ 50 ડોલર અલગ થી લે છે.
  • તેઓ ચાર રૂમ ના ઘર થી મહિના માં 3100 ડોલર કમાય છે.તેઓ રસોઈ પણ જાતે જ બનાવે છે. તેનું કહેવું છે કે રોજબરોજ ના જીવન માં બચત ના રસ્તા ગોતવા મહત્વપૂર્ણ છે.તેમને ઉમીદ છે કે આગળ ના કેટલા ક વર્ષો માં તેમને કામ કરવાની જરૂર નહિ પડે.ત્યારે તમે તમારી નોકરી છોડી શકશો અને પોતાની સંપત્તિ ઉપર આધાર રાખી શકો છો.
  • તેઓ હાલ 25 વર્ષ ના છે એક મહિના પછી તેઓ 26 વર્ષ ના થશે અને તેઓ નિશ્ચિત રૂપ થી બે વર્ષ પછી તે સ્થિતિ એ પોહચી જશે.