જેઠાલાલથી લઈને માધવી ભાભી સુધીની આવીછે "તારક" મહેતા માં કામ કરતા કલાકારોની રિયલ ફેમેલી..

  • તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા ની શરૂઆત 28 જુલાઈ 2008 થી થઈ અત્યાર સુધીમાં આ સીરીયલ 2958 એપિસોડ પુરા કર્યા છે છતાં પણ તેની પોપુલારિ ટી એટલી જ છે આમ તો આ સીરિયલમાં કામ કરવાવાળા કલાકારોને બધા જાણે છે પરંતુ તેને રિયલ ફેમિલી વિશે ઘણા ઓછા લોકો જાણે છે.
  • તારક મહેતા ઉર્ફ શૈલેષ લોઢા પત્ની સ્વાતિ તથા દીકરી સાથે.


  • દયાભાભી એટલે કે દિશા વાકાણી પતિ મયુર સાથે.

  • માધવી ભિડે એટલે કે સોનાલિકા જોષી પતિ સમીર અને દીકરી આર્યા સાથે.

  • અમિત ભટ્ટ પત્ની કૃતિ અને જુડવા દીકરા દેવને દીપ સાથે.

  • દિલીપ જોશી દીકરા ઋત્વિક બેટી નીયતિ હતી અને પત્ની જય માલા સાથે.

  • અંજલી મહેતા એટલે કે નેહા મહેતા માં પિતા અને બહેન સાથે.

  • આતમારામ ભિડે એટલે કે મંદાર ચંડવરકર પત્ની સ્નેહાને પાર્થ સાથે.

  • પત્રકાર પોપટલાલ પત્ની રશ્મી દીકરી નિયતિ અને દીકરા પાર્થ સાથે.

  • કોમલ હંસરાજ હાથી એટલે કે અંબિકા રંજનકર પતિ અરુણ અને દીકરા અથર્વ સાથે.

  • તન્મય વેકરીયા પત્ની મિત્સુ, દીકરી વૃષ્ટિ, ભાઈ ભાભી અને ભત્રીજી સાથે..