પોતાના સમય નો સૌથી મોંઘો ટીવી શો હતો રામાયણ, ત્યારે કંઈક આવી રીતે થતું હતું શૂટિંગ
April 02, 2020
રામાનંદન સાગર ની હિટ અને ક્લાસિક 'રામાયણ' ની શું વાત હતી,જે બધાને ખબર છે.આ એક એવી સિરિયલ હતી જેને જોવા માટે રસ્તા અને ગલી સુમસાન થય જતી હતી. જયારે રામાનંદને આ સિરિયલ ની શરૂવાત કરી હતી ત્યારે તેઓ ને અંદાજો પણ નોતો કે તેમની આ સિરિયલ વિશ્વભર માં સુપ્રસિદ્ધ થશે અને દુનિયા તેના કલાકારો ની પૂજા કરશે।
કોમ્પ્યુટર ગ્રાફિક્સ વગર યુદ્ધ સીન કેવી રીતે શુંટ થયું ?
આજે ટીવી ની દુનિયા ઘણી આગળ નીકળી ગય છે. ટેકનોલોજી પણ ઘણી આગળ નીકળી ગય છે. જેની મદદ થી ગમે તે સીન ને દમદાર બનાવી શકાય છે.પણ શું તમે જાણો છો કે રામાયણ માં યુદ્ધ દ્રશ્ય વગર કમ્પ્યુટર ની મદદ થી કરવામાં આવીયા હતા?
યુદ્ધ દ્રશ્ય માટે 2000 લોકો ને બોલવામાં આવિયા હતા.
યુદ્ધ ના દ્રશ્ય ને આસલી બનાવવા માટે 2 હાજર જેટલા લોકો ને બોલવામાં આવિયા હતા.'રામાયણ'ની શૂટિંગ ગુજરાત ના અંબર ગાવ માં કરવામાં આવી હતી.યુદ્ધ દ્રશ્ય ફિલ્માવા માટે અંબરગાવ થી લય ને અમદાવાદ સુધીના જુનિયર કલાકારો ને બોલવામાં આવિયા હતા.વર્ષ 2016 માં એક ઇન્ટરિયું માં મોતી સાગરે આના વિષે કીધું હતું.
'રામાયણ'ના એક એપિસોડ ઉપર આટલી રકમ ખર્ચ કરવામાં હતી.
'રામાયણ' 80 ના ઈ દાયકામાં સૌથી ટીવી શૉ હતો. મોતી સાગર ના પ્રમાણે એક એપિસોડ ઉપર 9 લાખ રૂપિયા ખર્ચ કરવામાં આવતા.
'રામાયણ' ના કલાકારો ને મળી જીવન ભર ની નામના
'રામાયણ' ના બધા કલાકારો લોકપ્રીય થયા અને જીવન ભર ની નામના મેળવી. અરુણ ગોવિલ અને દીપિકા ચીખલીયા ને લોકો આજે પણ રામ અને સીતા ના નામે જાણે છે.અને વિભીષણ થી લય રાવણ ના પાત્ર ભજવતા ભાધ જ કલાકાર પ્રચલિત થયા છે.
રામાનંદન સાગરે અરુણ ગોવિલ ને રિજેક્ટ કરી દીધા હતા.
અરુણ ગોવિલ રામ ના પાત્ર માટે પેહલી પસંદ ન હતા. તેમને આ રોલ ના ઓડિશન દરમિયાન જ રિજેક્ટ કરી દીધા હતા. એક ઇન્ટરિયું માં અરુણ ને કીધું હતું કે રામાનંદન સાગરે રામ ના પાત્ર માટે બીજા ને પસંદ કરી લીધો હતો. તેમને ભરત નો રોલ આપવામાં આવીયો હતો. પરંતુ તેઓ રામ ના પાત્ર ને ભજવા માંગતા હતા.અરુણ ગોવિલ આજ મુશ્કેલી માં હતા કે રામાનંદને તેમને ફોને કરી બોલાવીયો અને રામ નું પાત્ર ઓફર કરીયુ.
'રામ' ના કારણે વર્ષો સુધી ટીવી થી રહિયા દૂર.
આના પછી તો અરુણ ગોવિલ બધા જ માટે 'રામ' બની ગયા હતા.રામ ની છવિ તેમના ઉપર એવી રીતે હાવી થયગય હતી કે તેના કારણે તેમને વર્ષો સુધી ટીવી થી દૂર રેહવું પાડિયું હતું.