વાસી ભાત ખાવાથી થાય છે આ 5 ચમત્કારિક ફાયદા,જાણીને ચોંકી જશો
July 10, 2020
દરેક ઘરમાં જમવાનું બનાવવામાં આવે છે, કારણકે ભૂખ બધાને લાગે છે. ઘણીવાર વધારે જમવાનું બની જાય છે અને તે વધે છે. ઘણા લોકો વધેલું જમવાનું ફેંકી દે છે અથવા તો પ્રાણીઓ ને ખવડાવી છે. મોટાભાગે રાઈસ એટલે કે ભાત વધતા હોય છે. લોકો બીજા દિવસે વધેલી રોટલી ખાય છે પરંતુ મોટાભાગે ભાત ફેંકી દેવામાં આવે છે.
વાસી ચોખા શારીરિક સમસ્યાઓ અટકાવે છે:
આગલી વખતે તમારા ઘરે બનેલા ભાત વધુ હોય તો તેને ફેંકશો નહીં, પરંતુ તેનો ઉપયોગ કરો. બહુ ઓછા લોકો જાણે છે કે વાસી ચોખામાં તમારા સ્વાસ્થ્યનો ખજાનો છુપાયેલો હોય છે. વાસી ભાત ખાવાથીં ઘણી શારીરિક બીમારીઓ દૂર થાય છે. જે લોકો આ વાતથી અજાણયા છે તે લોકો ભાત ફેંકી દેતા હોઈ છે.
સવારના નાસ્તામાં તમે ખાઈ શકો છો વાસી ભાત:
આજે અમે તમને જણાવવા જઇ રહ્યા છીએ કે તમે વધેલા ભાતનો ઉપયોગ કઈ રીતે કરી શકો છો, જે તમારા સ્વાસ્થ્યને ઘણો લાભ આપી શકે છે. જ્યારે રાતે બનાવેલા ભાત વધે છે તો તેને ફેંકવાની જગ્યાએ તમે તેને એક માટીના વાસણમાં પલાળીને મુક શકો છો. સવાર સુધીમાં તે ફર્મેન્ટ થઇ જશે. તમે તેને સવારે ડુંગળી સાથે નાસ્તામાં ખાઈ શકો છો. ભલે તે ખાવામાં એટલા સ્વાદિષ્ટ ના લાગે પરંતુ તેનાથી હોવા વાળા ફાયદા વિશે જાણીને તમે ક્યારે પણ ભાત ફેંકશો નહીં.
વાસી ભાતના સેવનથી થાય છે આ ફાયદા:
વાસી ભાતની તાસીદ ઠંડી હોઈ છે. અગર તમે વાસી ભાતનું સેવન ઉપર મુજબ કરો છો તો તમારા શરીરનું તાપમાન નિયંત્રણમાં રહે છે. ગરમીના દિવસોમાં આ ખુબુ ફાયદેમંદ માનવામાં આવે છે.
ભાતમાં ભરપૂર માત્રામાં ફાઇબર હોય છે. ફાઇબર પાચનમાં મદદ કરે છે.વાસી ભાતના સેવનથીં કબજિયાત ની બીમારી દૂર રહે છે.
વાસી ભાત ખાવાથીં તાઝગી આવે છે અને દિવસ દરમિયાન તરોતાજા મહેસૂસ થઇ છે.વાસી ભાતનું સેવન કરવાથીં તાકાત મળે છે, જેના કારણે તમે થાક્યા વગર લગાતાર કામ કરી શકો છો.
જો તમે અલ્સરની બીમારીથી પીડિત છો તો તમારે જરૂર થી વાસી ચોખાનું સેવન કરવું જોઈએ. અઠવાડિયામાં ત્રણ વાર વાસી ચોખા ખાવાથી તમારી અલ્સરની સમસ્યા જલદી દૂર થશે.
5. તમને અગર ચા અથવા તો કોફીનું વ્યસન છે અને તમે તેનાથી છૂટવા માંગો છો તો સવાર સવારમાં વાસી ચોખાનું સેવન કરવાથી થોડા જ દિવસોમાં તમારી આ આદત છૂટી જશે.