રોજ કરો 2 આ મંત્ર નો જાપ,પૈસા થી લઇ ને બીમારી સુધી ની ઘણી સમસ્યા થશે દૂર
July 24, 2020
મંત્ર એક એવા વિશેષ પ્રકાર ની ધ્વનિ છે જે રહસ્યમયી ધ્વનિ ઉત્પન્ન કરે છે. જયારે આપણે એક જ માત્ર નો વારે વારે જાપ કરીએ છીએ ત્યારે આપણી આસપાસ એક સકારાત્મક ઉર્જા ઉતપન્ન થાય છે જે આપણને ઘણી પ્રભાવિત કરે છે. આવી રીતે મન્ત્ર નો જાપ કરી ને આજુબાજુ ની ઉર્જા ને નિયંત્રિત કરી શકીએ છીએ.
આવા ઘણા મંત્રો નો જાપ કરી ને આપણે ધન.સ્વાસ્થ્ય જેવી ઘણી સમસ્યાન નું સમાધાન કરી શકીએ છીએ. તો ચાલો જાણીએ કઈ સમસ્યા માટે ક્યાં મંત્ર નો જાપ જરૂરી છે. -
આ મંત્ર પણ ધન ની દેવી લક્ષ્મી ને સમર્પિત છે. આ મઁત્ર નો 108 વાર રોજે જાપ કરવાથી અપાર ધન પ્રાપ્તિ માં વૃદ્ધિ મળે છે. આ મંત્ર નો જાપ કરવા તુલસી ની માલા નો ઉપયોગ કરવો જોઈએ .
આ મંત્ર દેવી દુર્ગા ને સમર્પિત છે. આ મંત્ર નો નિયમિત જાપ કરવાથી બધા પ્રકારના ડર દૂર થાય છે. આ મંત્ર નો જાપ રુદ્રાક્ષ ની 108 મણકાની માળા સાથે કરવો જોઈએ.