આ ઘરેલૂ નુસખા અપનાવશો તો દૂર થશે નબળાઇ, 1 મહિનામાં જ દેખાશે તેની અસર
August 27, 2020
તમે દિવસભર જે કંઇ ખાઓ છો તેની અસર તમારી એક્ટિવિટિઝ પર થતી જોવા મળે છે. યૂરોપિયન જર્નલ ઓફ અપ્લાઇડ ફિઝિયોલોજીના એક સ્ટડી અનુસાર કાર્બ્સ, પ્રોટીન, વિટામિન C,આયર્ન, ફેટ્સ અને કેલ્શિયમ જેવા ન્યૂટ્રિએન્ટ્સના ફૂડ્સ તમારા રોજના ડાયટમાં સામેલ કરવાથી બોડીને પર્યાપ્ત એનર્જી મળશે. તેનાથી બોડીનો સ્ટેમિના વધશે અને નબળાઇ દૂર થશે. ફૂડ અને ન્યૂટ્રિશન એક્સપર્ટ જણાવે છે આવી જ 12 રીતો વિશે. જેને 1 મહિના સુધી લેવાથી શરીર પર અસર જોવા મળે છે.
દૂધ- કેળું:સવાર -સાંજ 2 કે 3 કેળાની સાથે 1 ગ્લાસ દૂધ પીઓ.
ચણાની દાળ:રાતે 6-7 ચમચી ચણાની ગાળને 1 ગ્લાસ કાચા દૂધમાં પલાળીને રાખો. સવારે તેમાં 5-6 કિશમિશ અને મિસરી મિક્સ કરીને ખાઓ.
પાલકનો જ્યૂસ:રોજ 1 ગ્લાસ પાલકનો જ્યૂસ પીઓ, તેનાથી બોડીને ઘણી એનર્જી મળે છે.
મધ અને હળદર :1-1 ચમચી મધ અને હળદર પાવડરને મિક્સ કરો. તેને રેગ્યુલર ખાવાથી નબળાઇ દૂર થાય છે.
આવી જ રીતે રોજિંદા જીવન માં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તા, સ્વસ્થ, બૉલીવુડ, જાણવા જેવુ, ધાર્મિક વાતો, રેસીપી અને અન્ય રસપ્રદ માહિતી માટે ગુજરાતીઓ નું લોકલાડીલું પેજ E NEWS ONLINE લાઇક કરી ને અમારી સાથે જોડાઓ.