ચાર બહેનો એ હર વર્ષે ૪૦ વર્ષ સુધી ખેંચી પોતાની તસવીરો, તમને વિશ્વાસ નહીં થાય પછી શું થયું? જુઓ ફોટા
September 02, 2020
1975 ના વર્ષમાં પ્રસિદ્ધ ફોટોગ્રાફર જોનાથન દાર્જી એ પોતાના ભાઈ ની દીકરી ની થોડી તસવીરો બનાવવાનો નિર્ણય લીધો. તે સમયે કોઈ જાણતું ન હતું કે અંતે એક સુંદર પરિવારની પરંપરા ખીલી ઉઠશે।. ચાર બહેનોએ જમણે થી લઈને એમિલી, રશેલ, સુસાન અને જેનેટ ટેલર છે. 1975 નું વર્ષ એક મહત્વપૂર્ણ હતું કેમકે સૌથી જૂની બહેન સુઝેન એ વિસ્કોન્સિન વિશ્વવિદ્યાલય માં ફક્ત આવેદન કર્યું અને પ્રાપ્ત કર્યું.
1977
એક વર્ષ પછી જોનાથન થી ફોટોશૂટ નું વિચાર્યું અને બહેનોએ સહસ્ય સ્વીકાર કરી લીધો
1980
1980 ના વર્ષમાં એક ભયાનક ત્રાસદી થઈ. જોનાથન ના ભાઈ, મેટ અને તેમની પત્ની મોઇરા, દર્જી બહેનો ના માતા-પિતા એક ભયાનક દુર્ઘટના થઈ હતી ઘરની આગ મા બંને મૃત્યુ પામ્યા.
1981
એમિલી નું પોતાની માતા સાથે મુજબુત સબંધ હતો. જ્યારે તેમનું મૃત્યુ થયું તો એમિલી ડરી ગઇ અને લગભગ 4 મહિના સુધી હોસ્પિટલમાં ભરતી રહી
1982
ચાર બહેનોએ એમિલી ના દુઃખને દૂર કરવામાં મદદ કરી અને સંબંધ વધુ મજબૂત કર્યો
1983
1983 માં સુસાન એ એક ધની વ્યાપારી, થોમસ હેન્ડરસન સાથે સગાઈ કરી તેમણે ઓગસ્ટમાં નિયગ્રા ફોલસ દ્વારા લગ્ન સમારોહ આયોજિત કર્યો.
1984
જોનાથન ટ્રેલર ફોટોગ્રાફર 1984 માં મૃત્યુ થઈ ગઈ. પરંતુ બહેનો એ કાકા ની સ્મૃતિ સમ્માન માં આ પરંપરા ને ચાલુ રાખવાનો નિર્ણય લીધો.
1985
આ ફોટો રહેલ ના જન્મદિવસ ઉપર લેવામાં આવ્યો હતો.
1986
એમિલી પહેલા સંતાન ની માં બની ત્યારે ખેંચેલી તસ્વીર.
1987
1988
સુસાન ને બીજું બાળક થયું ત્યારે તેને તેનું નામ તેના પિતા મેટ ના ના ઉપર રાખ્યું
1989
દાર્જી બહેનો માટે સફળ અને ખુશહાલ વર્ષ રહ્યું
1990
એમિલી ના પતિ ની મદદ થી લીધેલી ફોટો
1991
સૌથી નાની બહેન પણ લગ્ન ગરણથી થી જોડાઈ
1992
ખુશહાલ સમય હંમેશા નથી રહેતો જેનેટ ને આ વર્ષે સર્વાઈકલ કેન્સર નું નિદાન થયું
1993
જેનેટે લડાઈ ના છોડી અને પોતાને બરાબર કરવા માટે વૈકલ્પિક રીતો ગોતતી રહી
1994
બે વર્ષ ની લડાઈ પછી જેનેટ સંપૂર્ણ સ્વાસ્થ્ય સુધારી ને ઠીક થઇ ગઈ
1995
ફરીવાર બધી બહેનો એક થઇ ગઈ
1996
સુસાન ના પતિ ના વ્યવસાય ને IBM એ બે આરબ ડોલર માં ખરીદ્યો
1997
બધી બહેનો એક ખેતર માં રમી ને મોટી થાય હતી માટે ફરી વાર સાથે રહેવાનો નિર્ણય કર્યો
1998
20 વર્ષ પુરા થયા પરંતુ આ પરંપરા ચાલુ રાખી તસવીરો ખેંચવાની
2000
આવી રીતનો પ્રેમ અને સંબંધ ગોતવો ખુબજ મુશ્કેલ છે
2001
તેમનાં બાળકો હવે ધીરે ધીરે મોટા થાય રહ્યા હતા
2002
2003
IBM એ બિઝનેસ ખરીદ્યા બાદ ડેન માટે ઘણા પૈસા આપી દીધા
2004
2005
2006
જેમ જેમ મોટા થતા ગયા તેમ તેમ બંધન વધુ મજબૂત બનતું ગયું
2007
સંસ્થા ચાલુ કરી તેમાં 300 બાળકો ની સંભાળ રાખવા માં આવતી હતી
2008
લાંબી બીમારી પછી જેનેટ ના પતિ નું મૃત્યુ થયું
2009
બહેનો એ રાજ્ય નો માનવીય પુરસ્કાર જીત્યો
2010
સુસાન ના બાળકો પણ હવે તે ક્ષેત્ર માં કામ કરવા લાગ્યા
2011
એમિલી ની દીકરી એ સુંદર બાળક ને જન્મ આપ્યો આ વર્ષે
2012
82 વર્ષ ની આયુ માં સુસાન ને યાદશક્તિ ની બીમારી ચાલુ થાય અને તે કોઈને ઓળખવાની મુશ્કેલી થવા લાગી
2013
બહેનો ની એક સાથે લેવાયેલી આખરી ફોટો. સુસાન નું 83 વર્ષ ની વયે મૃત્યુ થયું અને આ પરમ્પરા પુરી કરી