સવારે મૂળો મૂળ છે, બપોરે મૂળો ધૂળ છે અને રાત્રે મૂળો શૂળ છે. શું છે એની પાછળ નું આયુર્વેદિક કારણ વાંચો ક્લિક કરી ને
September 03, 2020
ભોજન પચાવવામાં સહાયક
ભોજન પચાવવા સહાયક છે કેમ કે મૂળામાં ફાઇબર ઉચ્ચ માત્રામાં ઉપસ્થિત હોય છે. તે ભોજનને સરળતાથી પચાવી દે છે. પર્યાપ્ત માત્રામાં રોજ સવારે ખાવાથી કબજિયાત જેવી બીમારીથી બચી શકાય છે.
શરદી અને ઉધરસ માં લાભકારી
ઠંડીમાં નિયમિત રૂપથી તેને ખાવાથી તમે શરદી અને ઉધરસ થી દુર રહી શકશે. કેમકે તેમાં મ્યુંકસ અને શ્વાસ નળી અને સાફ રાખવાના ગુણ મળી રહે છે. એ સારું હશે કે તમે ઉધરસ ની દવા લઈને મૂળો ખાવો.
પ્રતિરોધક ક્ષમતા વધારે છે
મૂળામાં વીટામીન એ, સી, ઈ, બી 6, પોટેશિયમ અને બીજા ખનીજો હોય છે જે આપણને વિભિન્ન રોગોમાં સુરક્ષા પ્રદાન કરે છે.
રકત સંચારને સંતુલનમાં રાખે છે
મૂળ પોટેશિયમનો ખૂબ જ સારો સ્ત્રોત છે એટલા માટે તે રક્ત સંચાર ને દુરસ્ત રાખે છે.
ત્વચા માટે સહાયક
કોર્પોરેશનને ઝિન્કની ઉપસ્થિતિ ત્વચાને મુલાયમ અને નમી પ્રદાન કરે છે.
બપોરે મૂળો ધૂળ છે:
તેનો અર્થ એ છે કે તમે બપોર મા મૂળો ખાઈ શકો છો જેમનો કોઇ નુકસાન અથવા તો ખાસ લાભ થશે નહીં.
રાત્રે મૂળો શૂળ છે:
જો મોટો રાત્રે ખાવામાં આવે તો તેમના ઘણાં જ પ્રકારના નુકસાન થઈ શકે છે.
મુળા માં ફાઈબરની માત્રા ખૂબ જ વધુ હોય છે. તે પેટમાં બેસી જાય છે અને પચવામાં ઘણો સમય લગાવે છે. એટલા માટે રાતના સમયે તે સરખી રીતે પચી શકતો નથી તેમની અસર સવાર સુધી રહે છે.